જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના શ્રીનગર(Srinagar)માં ગુરુવારે રાત્રે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ત્રણ આતંકીઓના મોતના સમાચાર છે. તે જ સમયે, એન્કાઉન્ટર(Encounter) દરમિયાન ચાર જવાન…
Trishul News Gujarati ભારતીય સેનાને મળી મોટી સફળતા- શ્રીનગરમાં વધુ 3 આતંકવાદીઓને કર્યા ઠાર, 24 કલાકમાં 9 આંતકીઓનો સફાયોEncounter
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- સાત આતંકવાદીઓને ગોળીએ વીંધી નાખ્યા
જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં બે અલગ-અલગ એન્કાઉન્ટર(Encounter)માં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના 6 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ(Terrorists)માંથી ચારની ઓળખ થઈ ગઈ છે. સૂત્રોએ…
Trishul News Gujarati જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- સાત આતંકવાદીઓને ગોળીએ વીંધી નાખ્યાજમ્મુ-કાશ્મીરના શોપિયામાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- એક સાથે બે આંતકીઓને કર્યા ઠાર
જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના શોપિયા(Shopia)ના ચૌગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર(Encounter) શરૂ થયું છે. પોલીસ દ્વારા શનિવારે સવારે આ જાણકારી આપવામાં આવી છે. અહેવાલો અનુસાર…
Trishul News Gujarati જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- એક સાથે બે આંતકીઓને કર્યા ઠારમોટા સમાચાર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ભારતીય સેનાને મળી મોટી સફળતા, બે આંતકીને પતાવી દીધા
જમ્મુ અને કાશ્મીર(Jammu-Kashmir)ના શોપિયાં(Shopian) જિલ્લામાં બુધવારે એટલે કે આજે સુરક્ષા દળો અને આતંકવાદી(Terrorist)ઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટર(Encounter)માં બે આતંકીઓ માર્યા ગયા છે. આતંકવાદીઓ કયા સંગઠન સાથે…
Trishul News Gujarati મોટા સમાચાર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ભારતીય સેનાને મળી મોટી સફળતા, બે આંતકીને પતાવી દીધામોટા સમાચાર: ભારતીય સેનાને મળી મોટી સફળતા, કાશ્મીરમાં એક સાથે 6 આંતકીનો કર્યો ખાત્મો
કાશ્મીર(Kashmir)માં છેલ્લા ઘણા દિવસોથી નાગરિકો અને સૈનિકોની હત્યા કરી રહેલા આતંકવાદીઓ(Terrorists)ને સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. મંગળવારે સેનાએ રાજૌરી(Rajouri)ના જંગલોમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન(Terrorist organization)…
Trishul News Gujarati મોટા સમાચાર: ભારતીય સેનાને મળી મોટી સફળતા, કાશ્મીરમાં એક સાથે 6 આંતકીનો કર્યો ખાત્મો