Pushpa-2 The Rule: પુષ્પા 2 થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. પુષ્પા 2 ને રિલીઝ થયે 35 દિવસ થઇ ગયા છે તેમછતાં ફિલ્મ કમાણી ને…
Trishul News Gujarati News ‘પુષ્પા 2’ના ફેન્સ માટે મોટી સરપ્રાઇઝ: મેકર્સે આપ્યું 20 મિનિટનું બોનસ, જાણો વિગતવારEntertainment
બોલિવુડની આ 7 ધમાકેદાર ફિલ્મ 2025માં થશે રીલીઝ; બોક્સ ઓફિસની રેસ બનશે રોમાંચક, જુઓ લીસ્ટ
2025 Films: વર્ષ 2025 બોલિવૂડ ફેન્સ માટે ખાસ રહેવાનું છે, કારણ કે આ વર્ષે ઘણી મોટી ફિલ્મોની સિક્વલ રિલીઝ થવાની છે. એક તરફ એક્શન, રોમાન્સ…
Trishul News Gujarati News બોલિવુડની આ 7 ધમાકેદાર ફિલ્મ 2025માં થશે રીલીઝ; બોક્સ ઓફિસની રેસ બનશે રોમાંચક, જુઓ લીસ્ટતો શું પુષ્પા-2 રિલીઝ નહીં થાય? સામે આવ્યો મોટો વિવાદ, ફરિયાદ દાખલ
Pushpa 2 Movie: ફિલ્મ પુષ્પા નો આવનારો ભાગ ટૂંક સમયમાં રિલીઝ થવાનો છે. જોકે ફિલ્મના રિલીઝ પહેલા તે વિવાદમાં સપડાતી દેખાઈ રહી છે. હરિયાણાના (Pushpa…
Trishul News Gujarati News તો શું પુષ્પા-2 રિલીઝ નહીં થાય? સામે આવ્યો મોટો વિવાદ, ફરિયાદ દાખલભૂલ ભૂલૈયા 3, ધ સાબરમતી રિપોર્ટ, સિંઘમ અગેઇન અને કંગુવા…આ ફિલ્મોની કેટલી કમાણી? જાણો કલેક્શન
Kanguva Box Office Collection: ગયા વર્ષની જેમ આ વર્ષ પણ સિનેમા પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ રહ્યું. આ વર્ષે ઘણી મોટી ફિલ્મો શરૂઆતથી જ બોક્સ…
Trishul News Gujarati News ભૂલ ભૂલૈયા 3, ધ સાબરમતી રિપોર્ટ, સિંઘમ અગેઇન અને કંગુવા…આ ફિલ્મોની કેટલી કમાણી? જાણો કલેક્શનલોહીલુહાણ ચહેરો, મોઢામાં સિગારેટ; રણબીર કપૂરનો આ વીડિયો ઇન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમ
Ranbir Kapoor Viral Video: રણબીર કપૂર બોલિવૂડના સૌથી ફેવરિટ કલાકારોમાંથી એક છે. રણવીરે ઈન્ડસ્ટ્રીને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેની છેલ્લી ફિલ્મ ‘એનિમલ’ આ વર્ષની…
Trishul News Gujarati News લોહીલુહાણ ચહેરો, મોઢામાં સિગારેટ; રણબીર કપૂરનો આ વીડિયો ઇન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમએક-બે નહીં… ઓગસ્ટમાં રિલીઝ થશે 11 જબરદસ્ત ફિલ્મો, આ 2 મુવી વચ્ચે જામશે ખરાખરીનો ખેલ; જુઓ લીસ્ટ
Films released in August: ઑગસ્ટ 2024 સિનેમા પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે આ મહિને 1-2 નહીં પરંતુ 11 શાનદાર ફિલ્મો મોટા…
Trishul News Gujarati News એક-બે નહીં… ઓગસ્ટમાં રિલીઝ થશે 11 જબરદસ્ત ફિલ્મો, આ 2 મુવી વચ્ચે જામશે ખરાખરીનો ખેલ; જુઓ લીસ્ટબે હાથ જોડી નીતા અંબાણીએ કહ્યું, ‘આ લગ્નવાળું ઘર છે, ભૂલ થઇ હોય તો…’, આ વિડીયો તમારું પણ દિલ જીતી લેશે
Nita Ambani: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ભવ્ય અંદાજમાં થયા હતા. લગ્નમાં બોલિવૂડથી લઈને હોલીવુડના સ્ટાર્સ જોવા મળ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના…
Trishul News Gujarati News બે હાથ જોડી નીતા અંબાણીએ કહ્યું, ‘આ લગ્નવાળું ઘર છે, ભૂલ થઇ હોય તો…’, આ વિડીયો તમારું પણ દિલ જીતી લેશેઅનંત-રાધિકાના લગ્નમાં જમાઈના સ્વાગતમાં સાસુ શૈલા મર્ચન્ટે કર્યો ખાસ ડાન્સ- જુઓ વિડીયો
Anant-Radhika Wedding: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટે તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. 12 જુલાઈના રોજ, અનંતે જિયો વર્લ્ડ સેન્ટરમાં રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા…
Trishul News Gujarati News અનંત-રાધિકાના લગ્નમાં જમાઈના સ્વાગતમાં સાસુ શૈલા મર્ચન્ટે કર્યો ખાસ ડાન્સ- જુઓ વિડીયોમિર્ઝાપુર 3નું ટ્રેલર રિલીઝ: ગુડ્ડુ ભૈયાનો ગુસ્સો જોઈ ફેન્સ થયા હેરાન, જુઓ ટ્રેલર
Mirzapur 3 Trailer: મિર્ઝાપુર 3’નું ધમાકેદાર અને દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર જોતા જ તમારી આંખો ખુલ્લી રહી જશે. ‘મિર્ઝાપુર’ની(Mirzapur 3 Trailer)…
Trishul News Gujarati News મિર્ઝાપુર 3નું ટ્રેલર રિલીઝ: ગુડ્ડુ ભૈયાનો ગુસ્સો જોઈ ફેન્સ થયા હેરાન, જુઓ ટ્રેલરવિડીયો: નશામાં ચૂર રવિના ટંડને રસ્તા પર વૃદ્ધા સાથે કરી મારપીટ; ગુસ્સે ભરાયેલી ભીડે એક્ટ્રેસને ઘેરી
Raveena Tandon Viral video: બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન(Raveena Tandon Viral video) હાલમાં તેના એક વીડિયોને લઈને હેડલાઈન્સમાં છે. વાસ્તવમાં, અભિનેત્રી પર એક વૃદ્ધ મહિલા અને…
Trishul News Gujarati News વિડીયો: નશામાં ચૂર રવિના ટંડને રસ્તા પર વૃદ્ધા સાથે કરી મારપીટ; ગુસ્સે ભરાયેલી ભીડે એક્ટ્રેસને ઘેરીકરીના કપૂરે બેડરૂમમાં કરવાના કામ જાહેરમાં કરાતા ફેન્સ ભડક્યા- જુઓ કેમેરામાં કેદ થયેલી હરકત
Kareena kisses Saif outside the house: સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને બોલિવૂડનું પાવર કપલ કહેવામાં આવે છે. બંને અવારનવાર એકબીજાના વખાણ કરે છે…
Trishul News Gujarati News કરીના કપૂરે બેડરૂમમાં કરવાના કામ જાહેરમાં કરાતા ફેન્સ ભડક્યા- જુઓ કેમેરામાં કેદ થયેલી હરકતફિલ્મ ‘શૈતાન’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, માત્ર બે દિવસમાં કરી આટલા કરોડની કમાણી- હવે શરૂ થયો શૈતાની ખેલ
Film Shaitaan: અજય દેવગનની ફિલ્મ શૈતાન 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ‘શૈતાન’(Film Shaitaan) એ શરૂઆતના દિવસે જ સારી કમાણી કરી અને ‘તાનાજી’નો રેકોર્ડ તોડ્યો…
Trishul News Gujarati News ફિલ્મ ‘શૈતાન’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, માત્ર બે દિવસમાં કરી આટલા કરોડની કમાણી- હવે શરૂ થયો શૈતાની ખેલ