ભારે વરસાદ થી ગુજરાત જળબંબાકાર : 30નાં મોત

ગુજરાતભરમાં ચોમાસાની મોસમે ‘દેર આયે પર દુરસ્ત આયે’ જેમ મોરચો સંભાળી લીધો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 16 ઈંચ વરસાદે જન જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું…

View More ભારે વરસાદ થી ગુજરાત જળબંબાકાર : 30નાં મોત