સુરત(Surat) શહેરમાં હત્યા(Murder), છેતરપીંડી(Fraud), લુટ-ફાટ વગેરેના કેસો દિવસેને દિવસે ખુબ જ વધતા જઈ રહ્યા છે. સલામત ગણાતું આ શહેર હવે ક્રાઈમ સીટી(Crime City) બની ગયું…
Trishul News Gujarati સુરતમાં સસ્તા ટેબ્લેટ આપવાની લાલચે, 1800 વિદ્યાર્થીઓ પાસેથી પડાવ્યા 19 લાખ રૂપિયાFraud
સુરતમાં ‘ચાર વર્ષમાં પૈસા ડબલ’ ની લાલચ આપી 700 લોકો પાસેથી 4 કરોડ બુચ મારનાર મહિલા ઝડપાઈ
આજકાલ છેતરપીંડીના(Fraud) કેસો ખુબ જ વધે છે. ઘણા કેસોમાં તો છેતરપીંડી દ્વારા લોકોના લાખો કરોડો રૂપિયા જતા હોય છે. હાલ એવો જ એક કિસ્સો સામે…
Trishul News Gujarati સુરતમાં ‘ચાર વર્ષમાં પૈસા ડબલ’ ની લાલચ આપી 700 લોકો પાસેથી 4 કરોડ બુચ મારનાર મહિલા ઝડપાઈનાનકડી આ દીકરીએ રસ્તા પર પડેલા 7 લાખના દાગીના મૂળ માલિકને પરત કર્યા- આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં પણ વિશ્વાસ ડગમગ્યો નહિ
આજના છેતરપીંડીના(Fraud) જમાનામાં ઈમાનદારી વાળા(Honesty) માણસો ખુબ જ ઓછા જોવા મળે છે. ત્યારે રાઈસેનના(Raisen) મજૂર પરિવારની 13 વર્ષની દીકરીએ ઈમાનદારીનો દાખલો બેસાડ્યો છે. જાણવા મળ્યું…
Trishul News Gujarati નાનકડી આ દીકરીએ રસ્તા પર પડેલા 7 લાખના દાગીના મૂળ માલિકને પરત કર્યા- આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં પણ વિશ્વાસ ડગમગ્યો નહિહાઈ પ્રોફાઈલ મહિલા સાથે ડેટિંગના ચક્કરમાં આ શખ્સે ગુમાવ્યા 60 લાખ રૂપિયા
આજકાલ છેતરપીંડીના (Fraud) કેસોમાં ખુબ વધારો જોવા મળે છે. ત્યારે હાલમાં જ મહારાષ્ટ્રના (Maharashtra) પુણે(Pune) શહેરમાંથી એક મામલો સામે આવ્યો છે. આ મામલામાં ફ્રેન્ડશિપ ક્લબ…
Trishul News Gujarati હાઈ પ્રોફાઈલ મહિલા સાથે ડેટિંગના ચક્કરમાં આ શખ્સે ગુમાવ્યા 60 લાખ રૂપિયાતમને અડધા ભાવે સોનુ અપાવુ કહીને કતારગામના ભેજાબાજે અડાજણના વેપારીનું લાખોનું લગાવ્યું બુચ
સુરત(Surat): શહેરમાં અનેકવાર છેતરપીંડીના(Fraud) મામલાઓ સામે આવતા રહેતા હોય છે. જેમાં ઠગબાજો દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો…
Trishul News Gujarati તમને અડધા ભાવે સોનુ અપાવુ કહીને કતારગામના ભેજાબાજે અડાજણના વેપારીનું લાખોનું લગાવ્યું બુચસુરત ભાજપના ઉપપ્રમુખે લોભામણી સ્કીમ આપીને 25 થી વધારે લોકો સાથે કરી લાખોની ઠગાઈ
સુરત(Surat): શહેરના ગોડાદરા(Godadra) ડિંડોલી(Dindoli) વોર્ડ નંબર 26ના ઉપપ્રમુખે ભાજપ(BJP)ના નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથેના ફોટાઓ લોકોને બતાવી લોકોને પોતાના વિશ્વાસમાં તરબોળ કરી દીધા હતા. ત્યાર…
Trishul News Gujarati સુરત ભાજપના ઉપપ્રમુખે લોભામણી સ્કીમ આપીને 25 થી વધારે લોકો સાથે કરી લાખોની ઠગાઈ