ગઢડામાં ખાનગી બસ અને રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત; 1નું મોત, રિક્ષા ચાલકને ગંભીર ઈજા

Gadhada Accident: ગઢડા નજીક લક્ઝરી બસ અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લક્સરી બસે રિક્ષાને ટક્કર મારતાં એક મુસાફરનું ઘટનાસ્થળે મોત (Gadhada Accident) નીપજ્યું…

Trishul News Gujarati ગઢડામાં ખાનગી બસ અને રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત; 1નું મોત, રિક્ષા ચાલકને ગંભીર ઈજા