Liquor Permission in Surat: વૈશ્વિક ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર બનવાની ભારતની આકાંક્ષાને પરિપૂર્ણ કરવા માટે, ગુજરાતમાં એક ભવ્ય ડાયમંડ બુર્સની સ્થાપના કરવામાં આવી છે. આ ગુજરાતને…
Trishul News Gujarati News ગિફ્ટ સિટી બાદ હવે સુરતમાં પણ બિન્દાસ પીવા મળશે દારૂ? જાણો સમગ્ર મામલોGandhinagar
વિદ્યાર્થીઓની જીદ સામે ઝૂકી ગુજરાત સરકાર! GMERS મેડિકલ કોલેજની ફીમાં કરાયો ઘટાડો, જાણો કેટલી છે નવી ફી
GMERS: મેડિકલ શિક્ષણમાં સરકારે ફી વધારો કર્યો તેનો આકરો વિરોધ થઈ રહ્યો હતો. જે બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે GMERS સંચાલિત(GMERS) તબીબી કોલેજની…
Trishul News Gujarati News વિદ્યાર્થીઓની જીદ સામે ઝૂકી ગુજરાત સરકાર! GMERS મેડિકલ કોલેજની ફીમાં કરાયો ઘટાડો, જાણો કેટલી છે નવી ફીભાજપની કોર્પોરેટર પોતાના જ પક્ષના ઉચ્ચ હોદ્દેદારને ચૂનો ચોપડયો, નોંધાઈ પોલીસ ફરિયાદ
Surat News: મંગળવાર ગાંધીનગરમાં સામાજીક કાર્યકર તરીકે કાર્યરત અને મહાપાલિકામાં પબ્લિક હેલ્થ કન્સલ્ટન્ટ એવા મહિલાએ સુરત(Surat News) રહેતી અને મિત્ર એવી મહિલાને તેની આર્થિક મુશ્કેલીની…
Trishul News Gujarati News ભાજપની કોર્પોરેટર પોતાના જ પક્ષના ઉચ્ચ હોદ્દેદારને ચૂનો ચોપડયો, નોંધાઈ પોલીસ ફરિયાદવડોદરામાં બુટલેગરે ફોરવ્હીલમાં એવી જગ્યાએ દારૂ સંતાડ્યો કે…પોલીસપણ ગોથું ખાઈ ગઈ; જુઓ
Liquor in Vadodara: બુટલગરો દારૂને પોલીસથી બચાવવા તેમજ સંતાડવા માટે અવનવા કીમિયા અજમાવતા હોય છે,ત્યારે વડોદરામાં(Liquor in Vadodara) ફરી એકવાર બુટલેગરનો એક નવો કીમિયો સામે…
Trishul News Gujarati News વડોદરામાં બુટલેગરે ફોરવ્હીલમાં એવી જગ્યાએ દારૂ સંતાડ્યો કે…પોલીસપણ ગોથું ખાઈ ગઈ; જુઓગાંધીનગર મનપા બની કોંગ્રેસ મુક્ત: બે કોર્પોરેટરે રાજીનામા ધરી દેતા લાગ્યો ઝટકો, આવતીકાલે જોડાશે ભાજપમાં
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી આવી રહી છે,ત્યારે કોંગ્રેસની હાલત દિવસેને દિવસે કફોડી થઇ રહી છે.કારણકે કોંગ્રેસના એક પછી એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા…
Trishul News Gujarati News ગાંધીનગર મનપા બની કોંગ્રેસ મુક્ત: બે કોર્પોરેટરે રાજીનામા ધરી દેતા લાગ્યો ઝટકો, આવતીકાલે જોડાશે ભાજપમાંઆ તો ‘પુષ્પા’નો પણ બાપ નીકળ્યો: બુટલેગરે દારૂ સંતાડવા માટે એવો કીમ્યો અપનાવ્યો કે… -પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ
Tampering with alcohol in washing machines: ગુજરાતમાં દારુ ઘુસાડવાના અવનવા કિમીયા બુટલેગરો શોધતા જ રહે છે.આવો જ એક નવો કિમીયો અજમાવીને દારુની હેરાફેરી કરવાનો પર્દાફાશ…
Trishul News Gujarati News આ તો ‘પુષ્પા’નો પણ બાપ નીકળ્યો: બુટલેગરે દારૂ સંતાડવા માટે એવો કીમ્યો અપનાવ્યો કે… -પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈસરકારે કર્યો ખુલાસો: વાઇબ્રન્ટ સમિટ-2024નો ખર્ચો માથે પડ્યો! વાઇબ્રન્ટના 35 પાર્ટનર કન્ટ્રીમાંથી એક પણ દેશે MOU હજુ નથી કર્યા
Vibrant Gujarat Summit: થોડા સમય અગાઉ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ હતી.જેમાં પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોને ગોલ્ડ પ્લેટેડ વાસણોમાં ભોજન પીરસવામાં આવ્યું હતું. વાઈબ્રન્ટ ગુજરાતમાં(Vibrant Gujarat Summit)…
Trishul News Gujarati News સરકારે કર્યો ખુલાસો: વાઇબ્રન્ટ સમિટ-2024નો ખર્ચો માથે પડ્યો! વાઇબ્રન્ટના 35 પાર્ટનર કન્ટ્રીમાંથી એક પણ દેશે MOU હજુ નથી કર્યાપડતા પર પાટું: ગુજરાતના ખેડૂતોને 24 કલાક તો છોડો 15 કલાક પણ નહીં મળે વીજળી, વિધાનસભામાં ખુદ સરકારે કરી કબૂલાત
Gujarat Farmers: ચૂંટણી સમયે 24 કલાક વીજળી આપવાના વાયદા કરનાર ગુજરાત સરકારે(Gujarat Farmers) હવે ફેલવી તોળ્યું છે. વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના…
Trishul News Gujarati News પડતા પર પાટું: ગુજરાતના ખેડૂતોને 24 કલાક તો છોડો 15 કલાક પણ નહીં મળે વીજળી, વિધાનસભામાં ખુદ સરકારે કરી કબૂલાતઉત્તરાયણ પહેલા હર્ષ સંઘવીએ લોકોને 3 વસ્તુનું ધ્યાન રાખવા કરી ખાસ અપીલ, કહ્યું…
Harsh Sanghvi appealed to take care of 3 things: આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીના દિવસે સ્વામી વિવેકાનંદ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યની સ્કૂલે તેમજ કોલેજોમાં વિવિધ…
Trishul News Gujarati News ઉત્તરાયણ પહેલા હર્ષ સંઘવીએ લોકોને 3 વસ્તુનું ધ્યાન રાખવા કરી ખાસ અપીલ, કહ્યું…વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં પાર્ટનર કન્ટ્રીની સંખ્યા વધી- 2019માં માત્ર 15 કન્ટ્રી હતી પાર્ટનર, જયારે 2024નો આંકડો જાણી તમે ચોંકી જશો
Vibrant Gujarat: ગુજરાત વાઇબ્રન્ટ સમિટ-2024માં ભાગ લેવા માટે 136 દેશની કંપનીઓ, સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે યોજાનારી વાઇબ્રન્ટ…
Trishul News Gujarati News વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં પાર્ટનર કન્ટ્રીની સંખ્યા વધી- 2019માં માત્ર 15 કન્ટ્રી હતી પાર્ટનર, જયારે 2024નો આંકડો જાણી તમે ચોંકી જશોવાઇબ્રન્ટ સમિટમાં ઇન્ફોર્મેશન રોબોટ બન્યો આકર્ષણનું કેન્દ્ર: 5 નદીઓનાં નામ સાથે જય શ્રીરામ બોલતો રોબોટ છવાયો
Information Robot in Vibant: ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024ની આજથી શરૂઆત થઇ છે. વડપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મહાત્મા મંદિર ખાતે…
Trishul News Gujarati News વાઇબ્રન્ટ સમિટમાં ઇન્ફોર્મેશન રોબોટ બન્યો આકર્ષણનું કેન્દ્ર: 5 નદીઓનાં નામ સાથે જય શ્રીરામ બોલતો રોબોટ છવાયોવાયબ્રન્ટ ગુજરાતમાં ગૌતમ અદાણીની મોટી જાહેરાત- બે લાખ કરોડનું રોકાણ કરી 1 લાખ લોકોને આપશે રોજગારી
Gautam Adani: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ બિઝનેસ લિડર્સ અને રાષ્ટ્રપ્રમુખોની હાજરીમાં મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ધાટન કર્યું હતું .વાઇબ્રન્ટ સમિટમાં 4…
Trishul News Gujarati News વાયબ્રન્ટ ગુજરાતમાં ગૌતમ અદાણીની મોટી જાહેરાત- બે લાખ કરોડનું રોકાણ કરી 1 લાખ લોકોને આપશે રોજગારી