Surat Crime News: સુરતમાં સાવકા પિતા દ્વારા પુત્રી પર દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 12 વર્ષ પહેલા સાવકા પિતાએ પોતાની પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યો હતો…
Trishul News Gujarati રાક્ષસી બાપ: સુરતમાં પિતાએ પોતાની જ પુત્રીને બનાવી હવસનો શિકાર, દુષ્કર્મીની ધરપકડgujarat
ટ્રાન્સપોર્ટ વિભાગે લીધો મોટો નિર્ણય: લર્નિંગ લાયસન્સ લેવા હવે કચેરી સુધી લાંબા નહીં થવું પડે
Learning License News: રાજ્ય સરકારના પરિવહન વિભાગે એક સમિતિની રચના કરી છે, લોકો ઘરે બેઠા પોતાનું લાઇસન્સ મેળવી શકે તે માટે પગલાં લેવામાં (Learning License…
Trishul News Gujarati ટ્રાન્સપોર્ટ વિભાગે લીધો મોટો નિર્ણય: લર્નિંગ લાયસન્સ લેવા હવે કચેરી સુધી લાંબા નહીં થવું પડેઅમદાવાદમાં સર્જાઈ કરુણાતિકા: જીન્સ બનાવતી કંપનીમાં મોટી દુર્ઘટના, ટાંકીમાં ડૂબી જવાથી 3 શ્રમિકોના મોત
Ahemdabad Jeans Washing Tank: અમદાવાદના દાણીલીમડામાં આવેલી જીન્સ બનાવતી કંપનીમાં દુર્ઘટના બની છે.આ કંપનીની કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા ત્રણ (Ahemdabad Jeans Washing Tank) મજૂરોના મોત…
Trishul News Gujarati અમદાવાદમાં સર્જાઈ કરુણાતિકા: જીન્સ બનાવતી કંપનીમાં મોટી દુર્ઘટના, ટાંકીમાં ડૂબી જવાથી 3 શ્રમિકોના મોતસુરતમાં 100 ફૂટની ઊંચાઇએ વિશાળ રાષ્ટ્રધ્વજની સ્થાપના: SGCCIના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવાયો
Surat Indian Flag: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. 15 મે, ર૦રપના રોજ સવારે 9.30 કલાકે સંહતિ, સરસાણા ખાતે રાષ્ટ્રધ્વજ…
Trishul News Gujarati સુરતમાં 100 ફૂટની ઊંચાઇએ વિશાળ રાષ્ટ્રધ્વજની સ્થાપના: SGCCIના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવાયોગુજરાતમાં આ તારીખથી હજુ આકરી ગરમીની અંબાલાલ પટેલે કરી આગાહી: જાણો તમારા શહેરનું કેવું રહેશે તાપમાન
Ambalal Patel Forecast: રાજ્યમાં એક તરફ ગરમીનો પારો ચડી રહ્યો છે ત્યારે બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદ અને આગામી (Ambalal…
Trishul News Gujarati ગુજરાતમાં આ તારીખથી હજુ આકરી ગરમીની અંબાલાલ પટેલે કરી આગાહી: જાણો તમારા શહેરનું કેવું રહેશે તાપમાનચંડોળા બાદ રખિયાલમાં ડિમોલિશન:ગેરકાયદે નમાજની જગ્યા સહિત 20 કારખાનાં-દુકાનો પર બુલડોઝર ફર્યું
Rakhial Demolition News: ચંડોળા તળાવ પર ડિમોલિશન ઝુંબેશ બાદ તંત્ર દ્વારા રખિયાલના મોરારજી ચોકમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી (Rakhial Demolition News) હાથ ધરી હતી.…
Trishul News Gujarati ચંડોળા બાદ રખિયાલમાં ડિમોલિશન:ગેરકાયદે નમાજની જગ્યા સહિત 20 કારખાનાં-દુકાનો પર બુલડોઝર ફર્યુંકતારગામ સ્થિત મહંત ડાયમંડ અને રસેષ જવેલર્સના 3 ભાગીદારોનું કરોડોમાં ઉઠામણું, બે ભાગીદારો ફરાર
Surat Diamond News: સુરતમાં 21 હીરા વેપારીઓ પાસેથી રૂપિયા 8.20 કરોડનાં હીરાની છેતરપિંડી કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનાં (Surat Diamond…
Trishul News Gujarati કતારગામ સ્થિત મહંત ડાયમંડ અને રસેષ જવેલર્સના 3 ભાગીદારોનું કરોડોમાં ઉઠામણું, બે ભાગીદારો ફરારવેસ્ટમાંથી બેસ્ટ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને શરૂ કર્યો છાણમાંથી બાયોગેસ બનાવવાનો પ્લાન્ટ
Ahemdabad Biogas Plant: શહેરના માર્ગો ઉપર રખડતાં પશુ પકડીને મ્યુનિ.ના જુદા જુદા ઢોરવાડામાં રાખવામાં આવે છે, જ્યાં છાણમાંથી વિવિધ ચીજવસ્તુ બનાવવાના (Ahemdabad Biogas Plant) પ્રોજેક્ટ…
Trishul News Gujarati વેસ્ટમાંથી બેસ્ટ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને શરૂ કર્યો છાણમાંથી બાયોગેસ બનાવવાનો પ્લાન્ટગુજરાતમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી: બે દિવસ માવઠાંની અસર જોવા મળશે, જાણો તમારા શહેરનું તાપમાન
Gujarat Rain Forcast: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી વરસાગ વરસી રહ્યો છે. આ બાદ સૌરાષ્ટ્ર પર પણ સર્જાયેલા સાયક્લોનિક (Gujarat Rain…
Trishul News Gujarati ગુજરાતમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી: બે દિવસ માવઠાંની અસર જોવા મળશે, જાણો તમારા શહેરનું તાપમાનઅમદાવાદમાં બેફામ કારચાલકે બાઇક સવારનો લીધો જીવ, PGમાં રહેતા યુવકના મોતથી માતા-પિતાનું હૈયાંફાટ રુદન
Ahemdabad Accident: અમદાવાદ સહિત રાજ્યભરમાં હિટ એન્ડ રનના બનાવોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે મંગળવારે મોડી રાત્રે અમદાવાદના નારણપુર વિસ્તારમાં (Ahemdabad Accident) પોસ્ટ ઓફિસ…
Trishul News Gujarati અમદાવાદમાં બેફામ કારચાલકે બાઇક સવારનો લીધો જીવ, PGમાં રહેતા યુવકના મોતથી માતા-પિતાનું હૈયાંફાટ રુદનધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં CBSE બોર્ડના વિદ્યાર્થીઓએ સફળતાનો ડંકો વગાડ્યો, જુઓ એ વન ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓનું લીસ્ટ
The Radiant International School: ધોરણ 12 સીબીએસસી બોર્ડ ફેબ્રુઆરી/માર્ચ 2025નું બોર્ડની પરીક્ષાના પરિણામ તારીખ 13 5 2025 ને મંગળવારના (The Radiant International School) રોજ જાહેર…
Trishul News Gujarati ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં CBSE બોર્ડના વિદ્યાર્થીઓએ સફળતાનો ડંકો વગાડ્યો, જુઓ એ વન ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓનું લીસ્ટવડોદરા ખાણ-ખનીજનો સિનીયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો, ACBએ કરી 2ની ધરપકડ
Vadodara Bribe News: વડોદરા ખાણ ખનીજ વિભાગમાંથી તાજેતરમાં બદલી થઈને આણંદની કચેરીમાં હાજર થયેલા ક્લાર્ક યુવરાજસિંહને ગઈ રાત્રે એસીબીએ (Vadodara Bribe News) રૂપિયા બે લાખની…
Trishul News Gujarati વડોદરા ખાણ-ખનીજનો સિનીયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો, ACBએ કરી 2ની ધરપકડ