Gujarat Rain Update: હાલ દેશના ઘણા રાજ્યોમાં વરસાદે વિરામ લીધો છે. પરંતુ હવામાન વિભાગના જણાવ્યુ અનુસાર દેશના ઘણા રાજ્યોમાં આજે ભારે વરસાદની સંભાવના છે. આ…
Trishul News Gujarati હવામાન વિભાગની આગાહી: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આજે મુશળધાર વરસાદની સંભાવનાGujarat rain update
હવે મેઘરાજા વિરામના મૂડમાં: ગુજરાતમાં છૂટોછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Update: ગુજરાત રાજ્યમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. વરસાદે વિરામ લેતાં લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જો કે હવામાન વિભાગ દ્વારા છુટા…
Trishul News Gujarati હવે મેઘરાજા વિરામના મૂડમાં: ગુજરાતમાં છૂટોછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહીગુજરાતીઓ માટે હજુ બે દિવસ ભારે; આ જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર
Rain Forecast in Gujarat: ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સૌપ્રથમ મધ્ય અને પૂર્વ તથા દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ બાદ…
Trishul News Gujarati ગુજરાતીઓ માટે હજુ બે દિવસ ભારે; આ જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેરઆગામી 24 કલાક ગુજરાત માટે અતિભારે: 33 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, તૂટી પડશે મેઘરાજા
Heavy rain in Gujarat: ગુજરાતમાં સોમવારે મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. હવામાન વિભાગ પાસેથી મળતા આંકડા પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં(Heavy rain in Gujarat) કુલ…
Trishul News Gujarati આગામી 24 કલાક ગુજરાત માટે અતિભારે: 33 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, તૂટી પડશે મેઘરાજાગુજરાતમાં 24 કલાકમાં 73 તાલુકામાં પડ્યો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ; જાણો ક્યાં કેટલો ખાબક્યો
Gujarat Rain Update: ગુજરાતમાં આજથી આગામી પાંચ દિવસ સુધી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહી પ્રમાણે ગઇકાલે રાજ્યના…
Trishul News Gujarati ગુજરાતમાં 24 કલાકમાં 73 તાલુકામાં પડ્યો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ; જાણો ક્યાં કેટલો ખાબક્યોભારે વરસાદ વચ્ચે સાબરકાંઠામાં વીજળી પડતા એક યુવાન બળીને ભડથું; જુઓ LIVE વિડીયો
Sabarkantha Lightning strike: સાબરકાંઠામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બે અલગ અલગ જગ્યાઓ પર વીજળી ત્રાટકી છે. વડાલી તેમજ ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં…
Trishul News Gujarati ભારે વરસાદ વચ્ચે સાબરકાંઠામાં વીજળી પડતા એક યુવાન બળીને ભડથું; જુઓ LIVE વિડીયોસાંબેલાધાર વરસાદથી સુરત પાણીમાં: વરાછા, અઠવા, વેસુ, સહિત આખા શહેરમાં 2 ફૂટ પાણી ભરાયાં, જુઓ વિડીયો
Surat Heavy Rain: રવિવારે મોડી સાંજે અવિરત વરસાદના પગલે સુરત શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાતું હતું. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવાં…
Trishul News Gujarati સાંબેલાધાર વરસાદથી સુરત પાણીમાં: વરાછા, અઠવા, વેસુ, સહિત આખા શહેરમાં 2 ફૂટ પાણી ભરાયાં, જુઓ વિડીયોઅંબાલાલની ભારે પવન સાથે ધમધોકાર વરસાદની આગાહી: આ તારીખો દરમ્યાન ગુજરાતના અનેક વિસ્તારો થશે જળબંબાકાર
Ambalal Patel Predicted Rain: છેલ્લાં કેટલાક દિવસથી રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે. મોટાભાગના જિલ્લામાં વરસાદ થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીની લાગણી છે. ત્યારે હવામાન નિષ્ણાંત…
Trishul News Gujarati અંબાલાલની ભારે પવન સાથે ધમધોકાર વરસાદની આગાહી: આ તારીખો દરમ્યાન ગુજરાતના અનેક વિસ્તારો થશે જળબંબાકારઆવી ગઇ અંબાલાલ પટેલની ‘ભારે’ આગાહી, હજુ આટલાં દિવસ ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં તો ભુક્કા બોલાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો…
Trishul News Gujarati આવી ગઇ અંબાલાલ પટેલની ‘ભારે’ આગાહી, હજુ આટલાં દિવસ ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશેઅંબાલાલ પટેલે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી: આગામી 4 દિવસ ગાજવીજ સાથે ગુજરાતને ધમરોળશે મેઘરાજા
Ambalal Patel Predicted Rain: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદ વરસે તેવી સંભાવના છે.…
Trishul News Gujarati અંબાલાલ પટેલે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી: આગામી 4 દિવસ ગાજવીજ સાથે ગુજરાતને ધમરોળશે મેઘરાજાદક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: વહેલી સવારથી અનેક શહેરોમાં મુશળધાર વરસાદ
Gujarat Rain Forecast: આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું. સુરતમાં ધોધમાર વરસાદ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. આજથી પાંચ દિવસ સુધી દક્ષિણ…
Trishul News Gujarati દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: વહેલી સવારથી અનેક શહેરોમાં મુશળધાર વરસાદરાજકોટ અને મોરબીમાં કરા સાથે ભારે વરસાદ: કરાની ચાદરથી ઢંકાયો બ્રિજ, સુરતમાં રસ્તા બંધ અને વીજળી ગુલ- શિમલા મનાલી જેવા દ્રશ્યો સર્જાયા
Gujarat Rain Update News: હવામાન વિભાગની આગાહી અનુસાર હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. આ તરફ આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ પછી અનેક વિસ્તારોમાં…
Trishul News Gujarati રાજકોટ અને મોરબીમાં કરા સાથે ભારે વરસાદ: કરાની ચાદરથી ઢંકાયો બ્રિજ, સુરતમાં રસ્તા બંધ અને વીજળી ગુલ- શિમલા મનાલી જેવા દ્રશ્યો સર્જાયા