Gujarat Heat Forecast: માર્ચ મહિનામાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. કચ્છમાં ભરશિયાળે વરસાદ આવ્યો છે. હવામાન વિભાગની આગાહી (Gujarat Heat Forecast) મુજબ આગામી…
Trishul News Gujarati News ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવશે: 24 કલાક બાદ આસમાને જશે તાપમાનનો પારો, જાણો આગાહીGujarat weather forecast
આકાશમાંથી વરસશે અગનગોળા: ગુજરાતના 14 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ
Gujarat Weather Update: હવામાન વિભાગે જાહેર કરેલ હીટવેવની અસર ગુજરાતમાં જોવા મળી છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે તો સુરત જેવા (Gujarat Weather Update)…
Trishul News Gujarati News આકાશમાંથી વરસશે અગનગોળા: ગુજરાતના 14 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટહોળીમાં કેટલી સ્પીડે ફૂંકાશે પવન અને કેવું રહેશે વાતાવરણ, જાણો અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gujarat Weather Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીની સ્થિતિને લઇને આગામી દિવસનું આંકલન કરતાં આગાહી કરી છે. અંબાલાલ પટેલના (Gujarat Weather Forecast) આંકલન મુજબ…
Trishul News Gujarati News હોળીમાં કેટલી સ્પીડે ફૂંકાશે પવન અને કેવું રહેશે વાતાવરણ, જાણો અંબાલાલ પટેલે કરી મોટી આગાહીમાર્ચની શરૂઆતમાં જ સૂરજદાદા આકરા પાણીએ: ગુજરાતમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી
Gujarat Heatwave Forecast: ગુજરાતમાં હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જો કે, હાલમાં પણ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના…
Trishul News Gujarati News માર્ચની શરૂઆતમાં જ સૂરજદાદા આકરા પાણીએ: ગુજરાતમાં હીટવેવની હવામાન વિભાગની આગાહીગરમી વધશે કે ઘટશે? આગામી 7 દિવસ કેવું રહેશે ગુજરાતનું હવામાન, જાણો આગાહી
Gujarat Weather Forecast: ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવતા વહેલી સવારે તથા સાંજના સમયે વાતાવરણ ઠંડું થઈ જતું હતું, આવામાં અમદાવાદ, ગાંધીનગર સહિતના ભાગોમાં (Gujarat Weather…
Trishul News Gujarati News ગરમી વધશે કે ઘટશે? આગામી 7 દિવસ કેવું રહેશે ગુજરાતનું હવામાન, જાણો આગાહીગુજરાતમાં એકાએક ઠંડીએ જોર પકડ્યું: સુસવાટાભર્યા પવનો ફૂંકાતા તાપમાન 2થી 4 ડિગ્રી ઘટ્યું
Gujarat Weather Forecast: ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે. ઉનાળો હજી આવું આવું કરી રહ્યો છે અને ઠંડી જવાની તૈયારી કરી રહી છે. એક…
Trishul News Gujarati News ગુજરાતમાં એકાએક ઠંડીએ જોર પકડ્યું: સુસવાટાભર્યા પવનો ફૂંકાતા તાપમાન 2થી 4 ડિગ્રી ઘટ્યુંગુજરાતમાં ઠંડી ક્યારથી ઘટશે? જાણો બેવડી ઋતુના અહેસાસ વચ્ચે કેવું રહેશે હવામાન
Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં અવારનવાર વધઘટ થઈ રહ્યું છે. સવારે અને મોડી સાંજ (Gujarat…
Trishul News Gujarati News ગુજરાતમાં ઠંડી ક્યારથી ઘટશે? જાણો બેવડી ઋતુના અહેસાસ વચ્ચે કેવું રહેશે હવામાનગુજરાતમાં ઠંડીના ચમકારા સાથે માવઠાની આગાહી: જાણો ક્યાં સર્જાશે વાદળછાયું વાતાવરણ
Gujarat Weather Forecast: ગુજરાતવાસીઓ છેલ્લા કેટલાક દિવસથી બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. કેટલાક દિવસ તાપમાનનો પારો વધી જતાં ગરમીનો (Gujarat Weather Forecast) અનુભવ થાય…
Trishul News Gujarati News ગુજરાતમાં ઠંડીના ચમકારા સાથે માવઠાની આગાહી: જાણો ક્યાં સર્જાશે વાદળછાયું વાતાવરણગુજરાતના ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર: શિયાળો હજુ ગયો નથી…
Gujarat Weather Forecast: ગુજરાતમાં બે ત્રણ દિવસથી ઠંડીમાં ઘટાડો થયા બાદ બુધવારે ફરીથી ઠંડીનો પારો ગગડ્યો હતો. બુધવારના દિવસે ઠંડીનો ચમકારો (Gujarat Weather Forecast) રહ્યો…
Trishul News Gujarati News ગુજરાતના ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર: શિયાળો હજુ ગયો નથી…ગુજરાતમાં આ વર્ષે ઠંડી લાંબા સમય સુધી ચાલશે! હવામાન વિભાગે આપી લેટેસ્ટ માહિતી
Meteorological Department: સતત ઠંડા પવનોને કારણે ગુજરાતમાં હાલમાં ઠંડીનું મોજું ફરી રહ્યું છે. દિવસ દરમિયાન પણ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના (Meteorological…
Trishul News Gujarati News ગુજરાતમાં આ વર્ષે ઠંડી લાંબા સમય સુધી ચાલશે! હવામાન વિભાગે આપી લેટેસ્ટ માહિતીઆજથી ગુજરાતમાં ભુક્કા બોલાવશે ઠંડી: અંબાલાલે સિઝનની સૌથી કાતિલઠંડી પડવાની કરી આગાહી
Ambalal Patel Predict: ગુજરાતમાં થોડા દિવસના તાપમાનમાં આશિંક ઘટાડા બાદ રાજ્યમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં ફરીથી તાપમાન ગગડ્યું છે. નલિયામાં 10 ડિગ્રી…
Trishul News Gujarati News આજથી ગુજરાતમાં ભુક્કા બોલાવશે ઠંડી: અંબાલાલે સિઝનની સૌથી કાતિલઠંડી પડવાની કરી આગાહી3 દિવસ બાદ ફરી ગુજરાતમાં વધશે ઠંડીનું જોર; જાણો હવામાન વિભાગની આજની લેટેસ્ટ આગાહી
Gujarat Cold Forecast: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યના નલિયામાં સૌથી ઓછું એટલે કે 9 ડીગ્રી આસપાસ…
Trishul News Gujarati News 3 દિવસ બાદ ફરી ગુજરાતમાં વધશે ઠંડીનું જોર; જાણો હવામાન વિભાગની આજની લેટેસ્ટ આગાહી