Ambalal Patel forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ છવાયેલો રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે કેટલાક જિલ્લાઓમાં…
Trishul News Gujarati News ગુજરાતમાં ભુક્કા બોલાવી દેશે વરસાદ; અંબાલાલ પટેલે કરી આગાહીGUJARAT WEATHER
ચોમાસામાં આહાર ખાતાં પહેલાં રાખજો આટલું ધ્યાન, નહીંતર જીવલેણ બીમારીઓનો બનશો શિકાર
Monsoon 2024: કાળઝાળ ગરમી પછી શરૂ થયેલો વરસાદ જેટલો આરામ આપે છે તેટલો જ તે રોગો પણ લાવે છે. ચોમાસામાં લોકો ખાવા પર અને સ્વચ્છતાનું…
Trishul News Gujarati News ચોમાસામાં આહાર ખાતાં પહેલાં રાખજો આટલું ધ્યાન, નહીંતર જીવલેણ બીમારીઓનો બનશો શિકારઆજે ગુજરાતના 17 જિલ્લાઓમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જાણો તમારા વિસ્તારમાં કેટલો પડશે વરસાદ
Gujarat Rain Forecast: ગુજરાતના અમુક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ સર્જાઈ રહ્યયો છે, જેમાં ખાસ કરીને દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ (Gujarat Rain…
Trishul News Gujarati News આજે ગુજરાતના 17 જિલ્લાઓમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જાણો તમારા વિસ્તારમાં કેટલો પડશે વરસાદસાવધાન! આવી રહ્યું છે રેમલ વાવાઝોડુ: જાણો ભારતમાં ક્યાં તબાહી મચાવશે
Cyclone Remal Update: ચોમાસા પહેલા આ સિઝનમાં બંગાળની ખાડીમાં ચોમાસાનું ભારતમાં પહેલું ચક્રવાત આવી રહ્યું છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતની નામકરણ પદ્ધતિ અનુસાર, આ વાવાઝોડાને…
Trishul News Gujarati News સાવધાન! આવી રહ્યું છે રેમલ વાવાઝોડુ: જાણો ભારતમાં ક્યાં તબાહી મચાવશેગુજરાતમાં સતત 5 દિવસની કાળઝાળ ગરમી બાદ આજે ગગડ્યું તાપમાન; જાણો તમારા શહેરમાં કેવું રહેશે હવામાન
Gujarat Weather: અમદાવાદ અને ગાંધીનગર સહિત તમામ મોટા શહેરોની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોથી ચાલી રહેલ હીટવેવની અસર હજુ આગામી આગામી 2 થી…
Trishul News Gujarati News ગુજરાતમાં સતત 5 દિવસની કાળઝાળ ગરમી બાદ આજે ગગડ્યું તાપમાન; જાણો તમારા શહેરમાં કેવું રહેશે હવામાનઅગામી બે દિવસ બાદ સાવધાન! ગુજરાતમાં એક બે નહીં પરંતુ 4 સિસ્ટમ સક્રિય; અંબાલાલ પટેલે કરી ધોધમાર વરસાદની આગાહી
Rain forecast by Ambalal Patel: ગુજરાતના વાતાવરણ આવી શકે છે મોટો પલટો. ભર ઉનાળે વાદળો બંધાશે અને વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં આંધી અને તોફાન…
Trishul News Gujarati News અગામી બે દિવસ બાદ સાવધાન! ગુજરાતમાં એક બે નહીં પરંતુ 4 સિસ્ટમ સક્રિય; અંબાલાલ પટેલે કરી ધોધમાર વરસાદની આગાહીઆ વર્ષે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસું રહેશે ‘જોરદાર’! હવામાન એજન્સી સ્કાયમેટની મોટી આગાહી, હાલ આ વિસ્તારો પર સંકટના એંધાણ
rain in Gujarat: ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી સામે આવી રહી છે. ગુજરાતના પલટાયેલા વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. બીજી બાજુ…
Trishul News Gujarati News આ વર્ષે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસું રહેશે ‘જોરદાર’! હવામાન એજન્સી સ્કાયમેટની મોટી આગાહી, હાલ આ વિસ્તારો પર સંકટના એંધાણહવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી: 7 થી 12 માર્ચ દરમિયાન ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શકયતા…
Ambalal Patel’s Forecast: ગુજરાતમાં પવન સાથે અચાનક ત્રાટકી પડેલા વરસાદે ચારેતરફ ઠંડક પ્રસરાવી છે. ગુજરાતના લગભગ 80થી વધુ તાલુકાઓમાં છેલ્લાં બે દિવસમાં વરસાદ નોંધાયો હતો.…
Trishul News Gujarati News હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી: 7 થી 12 માર્ચ દરમિયાન ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શકયતા…શિયાળાની વિદાય વચ્ચે વરસાદ દેશે દસ્તક: ગુજરાતનાં આ 9 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી, ખેડૂતોનો જીવ અદ્ધર
Gujarat Weather Update: રાજ્યના ખેડૂતો પર ફરી એક વખત માવઠાનું સંકટ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં(Gujarat Weather Update) કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી…
Trishul News Gujarati News શિયાળાની વિદાય વચ્ચે વરસાદ દેશે દસ્તક: ગુજરાતનાં આ 9 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી, ખેડૂતોનો જીવ અદ્ધરઅંબાલાલ પટેેલની નવી આગાહીથી ગુજરાતીઓમાં ડરનો માહોલ: આ જિલ્લાઓમાં આભ ફાટશે અને આવશે પૂર
Ambalal Patel Prediction About Rainfalls: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજાએ પોતાની બીજી ઈનિંગની ધમાકેદાર શરૂઆત કરી દીધી છે. હવામાન વિભાગે પણ આવનાર…
Trishul News Gujarati News અંબાલાલ પટેેલની નવી આગાહીથી ગુજરાતીઓમાં ડરનો માહોલ: આ જિલ્લાઓમાં આભ ફાટશે અને આવશે પૂરગુજરાતભરમાં બારે મેઘ થશે ખાંગા: જુલાઈ-ઓગસ્ટમાં મેઘરાજા બતાવશે રૌદ્રસ્વરૂપ- અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel forcast in Gujarat: ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ભારે ચોમાસાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, જુલાઈ ઓગસ્ટ વિશે મોટી…
Trishul News Gujarati News ગુજરાતભરમાં બારે મેઘ થશે ખાંગા: જુલાઈ-ઓગસ્ટમાં મેઘરાજા બતાવશે રૌદ્રસ્વરૂપ- અંબાલાલ પટેલની મોટી આગાહી