Gujarat Helmet Rules: ગુજરાત હાઇકોર્ટે મંગળવારે (8 ઑક્ટોબર) રાજ્યના અધિકારીઓને 15 દિવસની અંદર ટુ-વ્હીલર સવાર, જેમાં પાછળ બેસનાર માટે પણ હેલ્મેટના નિયમનો કડક અમલ શરુ…
Trishul News Gujarati News હેલ્મેટ મામલે ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ; બહાર પાડ્યું મહત્ત્વનું નોટિફિકેશન, જાણો વિગતેgujarat
તહેવારો ટાણે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો; જાણો નવો ભાવ
Gujarat Petrol Diesel Price: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. તેના આધારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે.…
Trishul News Gujarati News તહેવારો ટાણે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો; જાણો નવો ભાવનવરાત્રીમાં વડોદરા બાદ સુરતમાં વધુ એક ગેંગરેપ: માંગરોળના 3 શખ્સોએ સગીરાને પીંખી, જાણો સમગ્ર ઘટના
Surat Rape case: નવરાત્રીના પાવન પર્વમાં દેવીસવરૂપ બાળાઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે. નવરાત્રીના બીજે જ નોરતે વડોદરાના ભાયલીમાં સામુહિક દુષ્કર્મના (Surat Rape case) પડઘા…
Trishul News Gujarati News નવરાત્રીમાં વડોદરા બાદ સુરતમાં વધુ એક ગેંગરેપ: માંગરોળના 3 શખ્સોએ સગીરાને પીંખી, જાણો સમગ્ર ઘટનાસુરતમાં સ્કૂલ બસ, રિક્ષા અને ખાનગી બસે વચ્ચે ગંભીર ટક્કર; જુઓ ચીસ નીકળી જાય તેવો ત્રિપલ અકસ્માતનો વિડીયો
Surat Triple Accident: રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કોઈવાર તો અવહંચાલકો જાને કે પોતાની માલિકીનો રોડ હોય તેવી રીતે…
Trishul News Gujarati News સુરતમાં સ્કૂલ બસ, રિક્ષા અને ખાનગી બસે વચ્ચે ગંભીર ટક્કર; જુઓ ચીસ નીકળી જાય તેવો ત્રિપલ અકસ્માતનો વિડીયોસુરતમાં મગદલ્લા બ્રિજ ઉપર ટ્રક પલ્ટી જતાં એકનું મોત; જાણો સમગ્ર ઘટના
Surat Accident: સુરતમાં માર્ગ અકસ્માતમાં બે બનાવમાં મગદલ્લા ઓ.એન.જી.સી બ્રીજ નજીકના રોડ ઉપર રવિવારે મોડી રાત્રે કોલસાના પાવડર ભરેલી ટ્રક પલ્ટી થતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રકમાં…
Trishul News Gujarati News સુરતમાં મગદલ્લા બ્રિજ ઉપર ટ્રક પલ્ટી જતાં એકનું મોત; જાણો સમગ્ર ઘટનાઆ મંદિરમાં દરેક રોગનો માતાજી કરે છે ઈલાજ, જાણો તેનો ઈતિહાસ અને માન્યતા…
Panchkuiya Mata Mandir: યુપીના ઝાંસી શહેરમાં પંચકુઇયા માતાનું એવું સિદ્ધ મંદિર છે, જ્યાં આસ્થા અને ભક્તિની સાથે સાથે લોકો પોતાનો ઇલાજ કરાવવા આવે છે. ઝાંસી…
Trishul News Gujarati News આ મંદિરમાં દરેક રોગનો માતાજી કરે છે ઈલાજ, જાણો તેનો ઈતિહાસ અને માન્યતા…ઓટોચાલકે હદ વટાવી: સુરતમાં દોઢ વર્ષના બાળકના હાથમાં સ્ટીયરિંગ પકડાવ્યું, જુઓ વિડીયો
Surat viral video: સુરત શહેરમાં ફરી એકવાર ટ્રાફિકના કાયદાને ભંગ કરતો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં માત્ર દોઢ-બે વર્ષના બાળકને ઓટોરિક્ષાનું સ્ટિયરિંગ આપવામાં આવ્યું…
Trishul News Gujarati News ઓટોચાલકે હદ વટાવી: સુરતમાં દોઢ વર્ષના બાળકના હાથમાં સ્ટીયરિંગ પકડાવ્યું, જુઓ વિડીયોતહેવારો સમયે ક્યાં જઈને અટક્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ? ટાંકી ફૂલ કરાવતા પહેલા ચેક કરી લો લેટેસ્ટ રેટ
Petrol Diesel Price: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. તેના આધારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે. જો…
Trishul News Gujarati News તહેવારો સમયે ક્યાં જઈને અટક્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ? ટાંકી ફૂલ કરાવતા પહેલા ચેક કરી લો લેટેસ્ટ રેટદિવાળી પર આવનારી બ્લોકબસ્ટર અને એક્શનથી ભરપૂર સિંઘમ અગેનનું ટેલર થયું રીલીઝ, રામાયણ સાથે છે કનેકશન
Singham Again Trailer: રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સિંઘમ અગેન’ના ટ્રેલરની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આતુરતાનો અંત આવ્યો છે અને 5 મિનિટનું…
Trishul News Gujarati News દિવાળી પર આવનારી બ્લોકબસ્ટર અને એક્શનથી ભરપૂર સિંઘમ અગેનનું ટેલર થયું રીલીઝ, રામાયણ સાથે છે કનેકશનસુરતની મહિલાના ગર્ભાશયમાંથી નીકળી મસમોટી સુરણ જેવડી ગાંઠ
Surat News: સુરતમાં વરાછા વિસ્તારમાં એક મહિલાને ગર્ભાશયમાં જટિલ ગાંઠ હતી. જે બાદ તેને ચેકઅપ કરાવતા આ ગાંઠ જોખમી અને 2 કિલોની હોવાનું સામે આવ્યું…
Trishul News Gujarati News સુરતની મહિલાના ગર્ભાશયમાંથી નીકળી મસમોટી સુરણ જેવડી ગાંઠનવરાત્રી દરમિયાન માં દુર્ગા આ રાશીઓ પર રહેશે અતિપ્રસન્ન, ઘરમાં રહેશે સુખ-શાંતિ
Navratri 2024 Rashi: નવરાત્રીના નવ દિવસ આદ્યશક્તિ દેવી દુર્ગાની પૂજા માટે સમર્પિત હોય છે. આ દિવસોમાં લોકો માતાની પૂજા આરાધના કરીને તેમને પ્રસન્ન કરે છે.…
Trishul News Gujarati News નવરાત્રી દરમિયાન માં દુર્ગા આ રાશીઓ પર રહેશે અતિપ્રસન્ન, ઘરમાં રહેશે સુખ-શાંતિનવ દિવસના ઉપવાસની વિકનેસ દૂર કરવા આ 5 વસ્તુઓ તમારા ડાયટમાં કરો શામેલ, આખો દિવસ રહેશે એનર્જી
Shardiya Navratri 2024: શારદીય નવરાત્રી (Shardiya Navratri 2024) શરૂ થઈ ગઈ છે. આ નવ દિવસો દરમિયાન માતાના ભક્તો આખા નવ દિવસ ઉપવાસ રાખે છે. આવી…
Trishul News Gujarati News નવ દિવસના ઉપવાસની વિકનેસ દૂર કરવા આ 5 વસ્તુઓ તમારા ડાયટમાં કરો શામેલ, આખો દિવસ રહેશે એનર્જી