Dahod News: ગુજરાતના દાહોદ જિલ્લાના તોરણી ગામમાં 6 વર્ષીય માસુમ બાળકી સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવતા જ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે આ…
Trishul News Gujarati News બાળકી સાથે થયેલા દુષ્કર્મ મામલે કોંગ્રેસે દહોડ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી ન્યાયની કરી માંગgujarat
રાજકોટના બેફામ નબીરાઓ બર્થડે ઉજવણીમાં ભૂલ્યા નિયમો, રસ્તા પર કર્યાં દિલધડક સ્ટંટ; જુઓ વિડીયો
Stunt in Rajkot: રાજકોટમાં બિનકાયદેસર રીતે જન્મદિવસની ઉજવણીના અનેક ઉદાહરણ સામે આવ્યા છે. રાજકોટ શહેરના નવા રીંગ રોડ પર નબીરાઓએ મનમાની કરી અને કાયદાનો ભંગ…
Trishul News Gujarati News રાજકોટના બેફામ નબીરાઓ બર્થડે ઉજવણીમાં ભૂલ્યા નિયમો, રસ્તા પર કર્યાં દિલધડક સ્ટંટ; જુઓ વિડીયોવડોદરામાં 110 કિમીની ઝડપે પવન ફૂંકાતાં 20 મિનિટમાં તબાહી: વૃક્ષો, વીજપોલ ધરાશાયી; 4નાં મોત, 29 વાહન દટાયાં
Vadodara News: વડોદરા ગતરોજ 25 સપ્ટેમ્બરની મોડી સાંજે 110 કિમીની ઝડપે પવન ફૂંકાતા અડધો કલાકમાંજ શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. 200થી વધુ વૃક્ષો ધરાશાય,…
Trishul News Gujarati News વડોદરામાં 110 કિમીની ઝડપે પવન ફૂંકાતાં 20 મિનિટમાં તબાહી: વૃક્ષો, વીજપોલ ધરાશાયી; 4નાં મોત, 29 વાહન દટાયાંસુરતથી રાજકોટ લઈ જતી LCB ટીમને નડ્યો ટ્રિપલ અકસ્માત: આઇસરે ટક્કર મારતાં એક પોલીસકર્મીનું મોત, 4 ઘાયલ
Rajkot Police Accident: રાજકોટ રૂરલ એલસીબીની ટીમને સુરત તરફ ફરાર આરોપીને પકડવા જતા હતા તે દરમિયાન અંકલેશ્વર નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ…
Trishul News Gujarati News સુરતથી રાજકોટ લઈ જતી LCB ટીમને નડ્યો ટ્રિપલ અકસ્માત: આઇસરે ટક્કર મારતાં એક પોલીસકર્મીનું મોત, 4 ઘાયલસુરતમાં મકાન પર બનેલા ગેરકાયદે શેડમાં ભયંકર આગ લાગતાં એકનું મોત; જાણો સમગ્ર ઘટના
Surat Fire News: સુરત શહેરમાં વધુ એક આગની ઘટના બનવા પામી છે. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મકાન પર બનાવેલા…
Trishul News Gujarati News સુરતમાં મકાન પર બનેલા ગેરકાયદે શેડમાં ભયંકર આગ લાગતાં એકનું મોત; જાણો સમગ્ર ઘટનાસાવધાન! પેરાસિટામોલ, Vitamin D સહિત આ દવાઓ ક્વૉલિટી ટેસ્ટિંગમાં ફેલ, જાણો તેનાથી થતાં જોખમ
Paracetamol Testing: ભારતના ડ્રગ રેગ્યુલેટરે 53 દવાઓ જાહેર કરી છે, જેમાં કેલ્શિયમ અને વિટામિન ડી3 સપ્લીમેન્ટ્સ, એન્ટિ-ડાયાબિટીસ ગોળીઓ અને હાઈ બ્લડ પ્રેશર દવાઓનો સમાવેશ થાય…
Trishul News Gujarati News સાવધાન! પેરાસિટામોલ, Vitamin D સહિત આ દવાઓ ક્વૉલિટી ટેસ્ટિંગમાં ફેલ, જાણો તેનાથી થતાં જોખમગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 કિમીની ઝડપે તોફાન મચાવશે ધમાલ
Gujarat Rainfall: ગુજરાતમાં વરસાદના લાંબા વિરામ બાદ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ પારો 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાં…
Trishul News Gujarati News ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 કિમીની ઝડપે તોફાન મચાવશે ધમાલવિધાર્થીઓ પર હાથ ઉઠાવતાં પહેલાં સાવધાન: બોરસદમાં વિદ્યાર્થિનીને માર મારવો શિક્ષિકાને ભારે પડ્યો
Borasad Teacher News: બોરસદની ઈશ્વરપુરા પ્રાથમિક શાળાની એક શિક્ષિકાએ ધોરણ 5 ની વિદ્યાર્થીનીને વાંચતા ન આવડવા બદલ મારમારી (Borasad Teacher News) ઈજા પહોંચાડી હતી. આ…
Trishul News Gujarati News વિધાર્થીઓ પર હાથ ઉઠાવતાં પહેલાં સાવધાન: બોરસદમાં વિદ્યાર્થિનીને માર મારવો શિક્ષિકાને ભારે પડ્યોમરણચીસોથી ગુંજી ઉઠયો હિંમતનગર હાઈવે: ઈનોવા ટ્રેલરની પાછળ ઘૂસી જતાં 8 લોકોના દર્દનાક મોત
Himmatnagar Accident: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે બુધવારે સવારે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 8ના મોત થયા છે જ્યારે એક વ્યક્તિની (Himmatnagar Accident) હાલત ગંભીર બતાવાઇ છે.…
Trishul News Gujarati News મરણચીસોથી ગુંજી ઉઠયો હિંમતનગર હાઈવે: ઈનોવા ટ્રેલરની પાછળ ઘૂસી જતાં 8 લોકોના દર્દનાક મોતપાટણમાં ખરાબ રસ્તાએ લીધો ભોગ: સાંતલપુરમાં ટ્રક પલટતા એકનું ઘટનાસ્થળે જ મોત
Patan Accident: પાટણ જિલ્લામાં આ વર્ષે પડેલા મુશળધાર વરસાદના કારણે રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવેની હાલત ખખડધજ બની છે. નેશનલ હાઈવે માર્ગ (Patan Accident) ઉપર ઠેર ઠેર…
Trishul News Gujarati News પાટણમાં ખરાબ રસ્તાએ લીધો ભોગ: સાંતલપુરમાં ટ્રક પલટતા એકનું ઘટનાસ્થળે જ મોતમાતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં 2 વર્ષની બાળકીનું રમત-રમત ડીઝલ પીતાં મોત
Surat News: માતા-પિતાને સાવચેત કરતી વધુ એક ઘટના સુરતથી સામે આવી છે. સુરતનો બનાવ દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. જ્યાં દોઢ વર્ષની બાળકીનું…
Trishul News Gujarati News માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં 2 વર્ષની બાળકીનું રમત-રમત ડીઝલ પીતાં મોતહાઈટેન્શન લાઇન મહામૂલી જમીનમાંથી પસાર ન થવા દેવા માટે અસરગ્રસ્ત ખેડૂતોનો ઉગ્ર વિરોધ
Surat News: કામરેજ પ્રાંત કચેરી ખાતે ખેડૂતો તેમજ પ્રાંત અધિકારીઓની મીટીંગ મળી હતી. જેમાં અસરગ્રસ્ત ખેડૂતોએ કરેલા સવાલોનો મીટીંગમાં હાજર પાવર ગ્રીડ કંપનીના અધિકારી સંતોષ…
Trishul News Gujarati News હાઈટેન્શન લાઇન મહામૂલી જમીનમાંથી પસાર ન થવા દેવા માટે અસરગ્રસ્ત ખેડૂતોનો ઉગ્ર વિરોધ