Surat Romeo News: લંપટ રોમિયો જાહેરમાં છોકરીઓની છેડતી કરતા હોય છે. બદનામીના ડરથી છોકરીઓ કશું કરતી નથી. તેથી લંપટ ઈસમોની હિંમત વધે છે. જોકે, સુરતના…
Trishul News Gujarati News VIDEO: સુરતમાં 3 યુવતીએ છેડતી કરનાર રોમિયોની જાહેરમાં કરી ધોલાઈ…જાણો સમગ્ર ઘટનાgujarat
GPSC 2025નું ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનામાં જાહેર કરાશે, હસમુખ પટેલે આપી માહિતી
GPSC Exam: સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC Exam) વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનામાં…
Trishul News Gujarati News GPSC 2025નું ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનામાં જાહેર કરાશે, હસમુખ પટેલે આપી માહિતીજામનગરમાં ટુ વ્હીલરને ટેન્કરે કચડી નાખી: એક્ટિવા સાથે યુવકને 15 ફૂટ ઢસડતા ઘટનાસ્થળે જ મોત
Jamnagar Accident: જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી હિટ એન્ડ રનના બનાવો વધ્યા છે, જેમાં રવિવારે બપોરે ઉમેરો થયો છે. અને વધુ એક…
Trishul News Gujarati News જામનગરમાં ટુ વ્હીલરને ટેન્કરે કચડી નાખી: એક્ટિવા સાથે યુવકને 15 ફૂટ ઢસડતા ઘટનાસ્થળે જ મોતજેનું કોઈ નહીં એનો સવાણી પરિવાર: પિતાવિહોણી 111 દીકરીઓના પી.પી. સવાણી પરિવાર દ્વારા ભવ્ય સમૂહલગ્ન
P.P.Savani Mass Marriage: શહેરના પી.પી. સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે ‘પિયરીયું’ નામથી (P.P.Savani Mass Marriage)…
Trishul News Gujarati News જેનું કોઈ નહીં એનો સવાણી પરિવાર: પિતાવિહોણી 111 દીકરીઓના પી.પી. સવાણી પરિવાર દ્વારા ભવ્ય સમૂહલગ્નઆણંદમાં સીએનજી પમ્પ પર અચાનક આગ લાગતા ભયનો માહોલ
Anand Car Accident: આણંદ પાસે તારાપુરના સાંઢ ગામના એક સીએનજી પમ્પ પર કારમાં આગ લાગી જવાની ઘટના સામે આવી છે. એક કારમાં સીએનજી (Anand Car…
Trishul News Gujarati News આણંદમાં સીએનજી પમ્પ પર અચાનક આગ લાગતા ભયનો માહોલવડોદરામાં ટ્રક ચાલકની એક ભૂલ યુવાનની જિંદગીને ભરખી ગઇ, જુઓ અકસ્માતમાં CCTV ફૂટેજ
Vadodara Accident: વડોદરા જિલ્લાના પાદરામાં અકસ્માતની ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં ટ્રક ચાલકની સામાન્ય ભૂલના કારણે 50 વર્ષીય આધેડનું (Vadodara Accident) કમકમાટી ભર્યું મોત…
Trishul News Gujarati News વડોદરામાં ટ્રક ચાલકની એક ભૂલ યુવાનની જિંદગીને ભરખી ગઇ, જુઓ અકસ્માતમાં CCTV ફૂટેજઅમદાવાદ હાઇવે પર પુરપાટ ઝડપે આવતી કાર હવામાં ઉડી! જુઓ અકસ્માતનો LIVE વિડીયો
Ahmedabad Highway Accident: મુંબઇ-અમદાવાદ હાઇવે પર તલાસરી પાસે બે દિવસ પહેલા તેજ ગતિથી પસાર થતી એક કાર એક રેમ્પ સાથે અથડાયા બાદ ૨૫ ફૂટ ઉંચે…
Trishul News Gujarati News અમદાવાદ હાઇવે પર પુરપાટ ઝડપે આવતી કાર હવામાં ઉડી! જુઓ અકસ્માતનો LIVE વિડીયોહવે તો હદ થઈ! યુવકે જાતે જ પોતાની આંગળીઓ કાપી નાખી, જાણો સુરતનો અજીબોગરીબ કિસ્સો
Surat Crime News: સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ચાર દિવસ પેહલા એક વ્યક્તિની ચાર આંગળી કપાઈ જવાનો રહસ્યમય મામલે મોટો ખુલાસો થયો છે. યુવકે જ પોતાના…
Trishul News Gujarati News હવે તો હદ થઈ! યુવકે જાતે જ પોતાની આંગળીઓ કાપી નાખી, જાણો સુરતનો અજીબોગરીબ કિસ્સોગુજરાતમાં વધી રહી છે કાતિલ ઠંડી! જાણો હવામાન વિભાગની સાત દિવસની આગાહી
Gujarat Cold Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે.તેમજ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પણ વરસી તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી…
Trishul News Gujarati News ગુજરાતમાં વધી રહી છે કાતિલ ઠંડી! જાણો હવામાન વિભાગની સાત દિવસની આગાહીસુરતના આંગણે તત્વાધાનમાં ‘શ્રીમદ ભાગવત કથા’ નું ભવ્યાતિ ભવ્ય આયોજન, જાણો માહિતી વિગતે
Surat Shrimad Bhagwat Katha: સુરતના આંગણે શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ-સુરત તથા વલ્લભ યુથ ઓર્ગનાઈઝેશન-સુરતના તત્વાધાનમાં “શ્રીમદ ભાગવત કથા” (Surat Shrimad Bhagwat Katha) નું ભવ્યાતિ ભવ્ય…
Trishul News Gujarati News સુરતના આંગણે તત્વાધાનમાં ‘શ્રીમદ ભાગવત કથા’ નું ભવ્યાતિ ભવ્ય આયોજન, જાણો માહિતી વિગતેશિયાળાનો કિંગ એટલે અડદિયા પાક: જાણો પ્રોટીનથી છે ભરપૂર, બીમારી રહેશો દૂર!
Adadiya Pak: ગુજરાતમાં શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે કચ્છનો ફેમસ ‘અડદિયા પાક’ની (Adadiya Pak) માંગ વધી ગઈ…
Trishul News Gujarati News શિયાળાનો કિંગ એટલે અડદિયા પાક: જાણો પ્રોટીનથી છે ભરપૂર, બીમારી રહેશો દૂર!ગુજરાતમાં ‘પુષ્પા’: આંધ્રપ્રદેશથી આવેલો લાલ ચંદનનો કરોડોનો જથ્થો પાટણથી ઝડપાયો
Patan Red Sandalwood: આંધ્ર પ્રદેશમાંથી લાલ ચંદનને ગેરકાયદેસર રીતે ગુજરાતમાં લાવવામાં આવ્યું હતું અને પાટણના હાજીપુરમાં આવેલા એક ગોડાઉનમાં (Patan Red Sandalwood) છૂપાવવામાં આવ્યું હતું.…
Trishul News Gujarati News ગુજરાતમાં ‘પુષ્પા’: આંધ્રપ્રદેશથી આવેલો લાલ ચંદનનો કરોડોનો જથ્થો પાટણથી ઝડપાયો