Patan Accident: પાટણના સમી-રાધનપુર હાઈવે પર બાઈક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેમાં એસટી બસ સાથે ટક્કર વાગતા બાઈક (Patan Accident)…
Trishul News Gujarati News પાટણના સમી-રાધનપુર હાઈવે પર બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 3ના મોતgujarat
તહેવાર માતમમાં ફેરવાયો: ગણપતિ વિસર્જન દરમ્યાન એક જ પરિવારના 4 લોકો સરસ્વતી નદીમાં ડૂબ્યા, પરિવારમાં રોકકળાટ
Patan News: હાલ રાજ્યમાં ગણેશોત્સવનો માહોલ ચાલી રહ્યો છે. તેમજ ગણેશજીની સ્થાપનના પાંચ દિવસ પુરા થતા અમુક લોકો વિસર્જન કરે છે. ત્યારે પાટણમાં વિસર્જન દરમિયાન…
Trishul News Gujarati News તહેવાર માતમમાં ફેરવાયો: ગણપતિ વિસર્જન દરમ્યાન એક જ પરિવારના 4 લોકો સરસ્વતી નદીમાં ડૂબ્યા, પરિવારમાં રોકકળાટદૂધ ભરેલું ટેન્કર પલટી જતાં ડોલ -કેરબા લઇને પહોંચ્યા લોકો…જુઓ LIVE વિડીયો
Telangana Viral Video: મફત વસ્તુ કોને પસંદ નથી? બસ ખબર પડવી જોઈએ કે ક્યાં મળે છે, પછી ત્યાં લાંબી કતારો લાગી જાય છે. ત્યારે તેલંગાણામાં પણ…
Trishul News Gujarati News દૂધ ભરેલું ટેન્કર પલટી જતાં ડોલ -કેરબા લઇને પહોંચ્યા લોકો…જુઓ LIVE વિડીયો2006થી પ્રતિબંધિત ચાઈનીઝલસણ કેવી રીતે પહોંચ્યું ગોંડલ માર્કેટ યાર્ડમાં? ઝેરથી પણ ખતરનાક છે આ લસણ
Chinese Garlic: શું તમે પણ બજારમાં લસણની ખરીદી માટે જાઓ છો અને મોટી કળી વાળું લસણ ખરીદવાનું પસંદ કરો છો, તો આ સમચાર તમારે છે.…
Trishul News Gujarati News 2006થી પ્રતિબંધિત ચાઈનીઝલસણ કેવી રીતે પહોંચ્યું ગોંડલ માર્કેટ યાર્ડમાં? ઝેરથી પણ ખતરનાક છે આ લસણગુજરાતમાં નકલીની લાઈનમાં વધુ એક ફ્રોડ પકડાયો: જાણો કયા સાંસદના નામે ઉઘરાવી હજારોની રકમ…
Fake MP in Gujarat: ગુજરાતમાં નકલી ચીજ વસ્તુઓની સાથે સાથે જ સીઆઇડી ઓફિસર, સેન્ટ્રલ એજન્સીનો અધિકારી, નકલી સરકારી અધિકારી સહિત હવે તો નકલી સાંસદ જ…
Trishul News Gujarati News ગુજરાતમાં નકલીની લાઈનમાં વધુ એક ફ્રોડ પકડાયો: જાણો કયા સાંસદના નામે ઉઘરાવી હજારોની રકમ…ગુજરાતનું એક માત્ર મંદિર જ્યાં જમણી સૂંઢ સાથે વિરાજમાન છે સ્વયંભૂ પ્રગટેલા એકદંત ગણેશ
Ganesha Mandir: હાલમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ચાલી રહ્યો છે. લોકો રંગેચંગે ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આજે આપણે વાત કરીશું ગણપતપુરાના ગણપતિ મંદિરની. સાથે જ…
Trishul News Gujarati News ગુજરાતનું એક માત્ર મંદિર જ્યાં જમણી સૂંઢ સાથે વિરાજમાન છે સ્વયંભૂ પ્રગટેલા એકદંત ગણેશદુનિયાના નકશામાંથી એશિયા ખતમ કરીદે એવડો ઉલ્કાપીંડ પૃથ્વી સાથે ટકરાશે? ISRO ચીફની ચેતવણી
Apophis Asteroid: પૃથ્વી સાથે મોટા એસ્ટરોઇડ અથડાવાનો ભય સતાવી રહ્યો છે. દુનિયાના તમામ મોટા દેશો આ માટે તૈયારી કરી રહ્યા છે. ભારતે પણ તૈયારીઓ શરૂ…
Trishul News Gujarati News દુનિયાના નકશામાંથી એશિયા ખતમ કરીદે એવડો ઉલ્કાપીંડ પૃથ્વી સાથે ટકરાશે? ISRO ચીફની ચેતવણીસુરતમાં પથ્થરમારા બાદ પોલીસ એલર્ટ મોડમાં; ગણેશ પંડાલના વિસ્તારોમાં ડ્રોનથી સર્વેલન્સ હાથ ધરાયું, જુઓ વિડીયો
Surat Drone Surveillance: સુરત ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે. એસઓજી, ક્રાઇમ બ્રાંચ, એસઆરપી તેમજ સ્થાનિક પોલીસનું…
Trishul News Gujarati News સુરતમાં પથ્થરમારા બાદ પોલીસ એલર્ટ મોડમાં; ગણેશ પંડાલના વિસ્તારોમાં ડ્રોનથી સર્વેલન્સ હાથ ધરાયું, જુઓ વિડીયોગુજરાતમાં આ તારીખે પડશે ધોધમાર વરસાદ, જાણો અંબાલાલની આગાહી અને વરસાદની તબાહી
Gujarat Monsoon Update: ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી સપ્તાહમાં સામાન્ય વરસાદની આગાહી કરી હતી. જો કે દેશમાં બંગાળની ખાડીમાં…
Trishul News Gujarati News ગુજરાતમાં આ તારીખે પડશે ધોધમાર વરસાદ, જાણો અંબાલાલની આગાહી અને વરસાદની તબાહીરાજકોટથી દક્ષિણ ગુજરાતમાં ગ્રામસેવકની નોકરી કરવા આવેલી યુવતીનું અકસ્માતમાં દુઃખદ અવસાન
Kaprada Accident: કપરાડા તાલુકાના ઊંડાણના ગામમાં ફરજ બજાવતા મહિલા ગ્રામસેવક પોતાની ફરજ ઉપર જઈ રહ્યા હતા ત્યારે મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે…
Trishul News Gujarati News રાજકોટથી દક્ષિણ ગુજરાતમાં ગ્રામસેવકની નોકરી કરવા આવેલી યુવતીનું અકસ્માતમાં દુઃખદ અવસાનસુરતની શાંતિ બગાડનારા પથ્થરબાજોની યાદી આવી બહાર, 3 FIR ના 27 આરોપી સકંજામાં
Surat on high Alert: સુરતનાં સૈયદપુરા વરિયાળી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે 8 સપ્ટેમ્બરના રોજ વરિયાળી ચા રાજા તરીકે ઓળખાતા ગણેશ પ્રતિમા પર…
Trishul News Gujarati News સુરતની શાંતિ બગાડનારા પથ્થરબાજોની યાદી આવી બહાર, 3 FIR ના 27 આરોપી સકંજામાંસાબરકાંઠામાં વૃદ્ધના પેટમાંથી નીકળ્યું અડધા ફૂટનું દાંતણ: 10 ડોકટરોએ એક કલાક ઓપરેશન કરી જીવ બચાવ્યો
Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. એક 65 વર્ષીય વૃદ્ધના પેટમાં 15 સેન્ટીમીટર(લગભગ અડધો ફૂટ)નું દાંતણ જોવા મળ્યું…
Trishul News Gujarati News સાબરકાંઠામાં વૃદ્ધના પેટમાંથી નીકળ્યું અડધા ફૂટનું દાંતણ: 10 ડોકટરોએ એક કલાક ઓપરેશન કરી જીવ બચાવ્યો