મહેસાણા(ગુજરાત): બી ડીવીઝન પોલીસે મહેસાણા જીલ્લાના વિસનગરની ઉપવન સોસાયટીમાં રહેતા અને મૂળ કડા ગામના ખેડૂતને નકલી સોનું આપવાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. વિસનગરની ઉપવન સોસાયટીમાં…
Trishul News Gujarati News ખેડૂતોને નકલી સોનું પધરાવી લાખો રૂપિયા લઈને ભાગેલા બે ઈસમો પકડાયાgujarat
એક યુવતીને પામવા બે પ્રેમી વચ્ચે ખેલાયો ખૂની ખેલ, બે ના ઝગડામાં વચ્ચે પડેલા ભાઈની કરી હત્યા
સુરત(ગુજરાત): હાલમાં રાજ્યમાંથી સતત હત્યાની ચકચારી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો ખૌફ ન હોય અને છૂટો દોર મળ્યો હોય…
Trishul News Gujarati News એક યુવતીને પામવા બે પ્રેમી વચ્ચે ખેલાયો ખૂની ખેલ, બે ના ઝગડામાં વચ્ચે પડેલા ભાઈની કરી હત્યાપતિએ પત્ની પર છરાથી ગરદન પર કર્યો જીવલેણ હુમલો- પત્નીનો મારતા પહેલાનો રુંવાડા ઉભા કરી દેતો વિડીયો વાઈરલ
વલસાડ(ગુજરાત): આજકાલ અવાર-નવાર હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. હત્યા તો જાણે સામાન્ય ખેલ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન, વલસાડ જિલ્લાના…
Trishul News Gujarati News પતિએ પત્ની પર છરાથી ગરદન પર કર્યો જીવલેણ હુમલો- પત્નીનો મારતા પહેલાનો રુંવાડા ઉભા કરી દેતો વિડીયો વાઈરલસુરતમાં ધમધમી રહ્યો હતો સ્પાની આડમાં દેહવ્યાપારનો ગોરખધંધો, 6 રૂપલલનાઓની ધરપકડ- જાણો કેવી રીતે પોલીસે કર્યું ઉઘાડું
સુરત(ગુજરાત): આજકાલ સુરત પોલીસ દ્વારા સતત કૂટણખાના અને જુગારધામ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં સ્પાની આડમાં લલનાઓ પાસે દેહ વેપાર કરાવીને ગોરખધંધા…
Trishul News Gujarati News સુરતમાં ધમધમી રહ્યો હતો સ્પાની આડમાં દેહવ્યાપારનો ગોરખધંધો, 6 રૂપલલનાઓની ધરપકડ- જાણો કેવી રીતે પોલીસે કર્યું ઉઘાડુંફેક્ટરીમાં કામ કરતા મજૂરે એક પછી એક પાઇપના 37 ફટકા મારી ઢાળી દીધું ઢીમ- હત્યાનો live વીડિયો વાઈરલ
ગાંધીનગર(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલી હત્યાની ઘટના દરમિયાન ફરીવાર એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગાંધીનગરના દહેગામમાં પ્લાસ્ટિકની ફેક્ટરીના માલિકની હત્યાના સીસીટીવી સામે આવ્યા…
Trishul News Gujarati News ફેક્ટરીમાં કામ કરતા મજૂરે એક પછી એક પાઇપના 37 ફટકા મારી ઢાળી દીધું ઢીમ- હત્યાનો live વીડિયો વાઈરલસુરતના કતારગામમાં બાઇક ટોઈંગ કરતા ટ્રાફિક પોલીસ અને યુવક વચ્ચે બબાલ- ઘર્ષણનો live વિડીયો વાઈરલ
સુરત(ગુજરાત): તાજેતરમાં પોલીસ અને પ્રજા વચ્ચે સતત ઘર્ષણના બનાવો બનતા રહે છે. દંડ ઉઘરાવાને લઈને ઝગડો થવાના બનાવો જોવા મળતા હોય છે. આવો જ એક…
Trishul News Gujarati News સુરતના કતારગામમાં બાઇક ટોઈંગ કરતા ટ્રાફિક પોલીસ અને યુવક વચ્ચે બબાલ- ઘર્ષણનો live વિડીયો વાઈરલસુરતમાં ચાર વર્ષની માસુમ બાળકી સાથે નરાધમે કર્યા શારીરિક અડપલા, બૂમાબૂમ કરતા કર્યું એવું કે…
સુરત(ગુજરાત): હાલ રાજ્યમાં દુષ્કર્મના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, સુરતમાંથી પણ સતત મહિલા અત્યાચારની ઘટના સામે આવી રહી છે. તેમાં પણ…
Trishul News Gujarati News સુરતમાં ચાર વર્ષની માસુમ બાળકી સાથે નરાધમે કર્યા શારીરિક અડપલા, બૂમાબૂમ કરતા કર્યું એવું કે…સુરતનો આંખ ઉઘાડનારો કિસ્સો: જમીન વહેચણીના ઝઘડામાં ભત્રીજાએ જ તેના કાકાની ચપ્પુના ઘા ઝીકી કરી નિર્મમ હત્યા
સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલી હત્યાની ઘટનામાં ફરીવાર સુરતમાંથી આજે એક હત્યાનો ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વતનની જમીનના ભાગબટાઈમાં ચાલતા ઝઘડાની અદાવત રાખી…
Trishul News Gujarati News સુરતનો આંખ ઉઘાડનારો કિસ્સો: જમીન વહેચણીના ઝઘડામાં ભત્રીજાએ જ તેના કાકાની ચપ્પુના ઘા ઝીકી કરી નિર્મમ હત્યાજ્યાં જેલથી છુટેલા બુટલેગરના સન્માનમાં DJ વગાડવામાં આવતું હોય તે દેશ ક્યાંથી આગળ આવે? -સુરતમાં નિયમોના લીરેલીરા ઉડાડી…
સુરત(ગુજરાત): આજકાલ સુરત શહેર અને જિલ્લામાં બુટલેગરો બેફામ બની રહ્યા હોવાના વીડિયો સતત સામે આવી રહ્યા છે. સુરતમાં બુટલેગરો ને જાણે પોલીસનો ડર જ ન…
Trishul News Gujarati News જ્યાં જેલથી છુટેલા બુટલેગરના સન્માનમાં DJ વગાડવામાં આવતું હોય તે દેશ ક્યાંથી આગળ આવે? -સુરતમાં નિયમોના લીરેલીરા ઉડાડી…કાળ બનીને આવેલા ટ્રકે ભાભી અને દિયરને મારી જોરદાર ટક્કર, બંનેનું ઘટના સ્થળે જ નીપજ્યું કરુણ મોત
જુનાગઢ(ગુજરાત): કોરોના કાળનેલીધે લગાવવામાં આવેલા લોકડાઉન દરમિયાન અકસ્માતની ઘટનામાં ખુબ જ ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ, લોકડાઉનમાં છૂટછાટ બાદ ફરી રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધારો…
Trishul News Gujarati News કાળ બનીને આવેલા ટ્રકે ભાભી અને દિયરને મારી જોરદાર ટક્કર, બંનેનું ઘટના સ્થળે જ નીપજ્યું કરુણ મોતબાળકીને વારંવાર થતો હતો ન્યુમોનિયા, દૂરબીનથી તપાસ કરતા જોવા મળી એવી વસ્તુ કે.., ડોકટરો પણ ચોકી ગયા
અમદાવાદ(ગુજરાત): તાજેતરમાં અમદાવાદમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સા અંગે સિવિલના બાળ રોગ સર્જરી વિભાગે જણાવ્યું કે, 80 હજારથી 1 લાખ બાળકોમાં ભાગ્યે…
Trishul News Gujarati News બાળકીને વારંવાર થતો હતો ન્યુમોનિયા, દૂરબીનથી તપાસ કરતા જોવા મળી એવી વસ્તુ કે.., ડોકટરો પણ ચોકી ગયામાત્ર 100 રૂપિયાના ઝગડામાં પતિએ પત્નીને આડેધડ ઝીકી દીધા દસ્તાના ઘા, અંતે પસ્તાવો થતા પોતે પણ કરી આત્મહત્યા
રાજકોટ(ગુજરાત): પતિ-પત્ની વચ્ચે નાના-મોટા ઝગડા તો ચાલતા જ હોય છે. પરંતુ, ક્યારેક આ ઝગડા હત્યા સુધી પણ પહોચી જતા હોય છે. ત્યારે આવો જ એક…
Trishul News Gujarati News માત્ર 100 રૂપિયાના ઝગડામાં પતિએ પત્નીને આડેધડ ઝીકી દીધા દસ્તાના ઘા, અંતે પસ્તાવો થતા પોતે પણ કરી આત્મહત્યા