Jamnagar Accident: જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ઇકો કાર અને બાઈક વચ્ચેના ગોજારા અકસ્માતમાં કાલાવડના વતની સાળા-બનેવીના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા. નવી કારની ખરીદી અર્થે…
Trishul News Gujarati News જામનગર પાસે નવી કાર લેવા બાઇક લઇને નીકળેલા સાળા-બનેવીને ઇકોએ ટક્કર મારતાં બંનેના મોતgujarat
ગુજરાતમાં અહિયાં આવેલું છે શિવજીનું અનોખું મંદિર; જ્યાં પરપોટા સ્વરૂપે શિવલિંગના થાય છે દર્શન
Parpotiya Mahadev Mandir: દેવાધિદેવ મહાદેવ, જેમનો ન તો કોઈ અંત છે, ન તો કોઈ આદિ. ભોળાનાથના મંદિરો લગભગ દરેક ગલી, મહોલ્લામાં, ગામમાં હોય છે. પરંતુ…
Trishul News Gujarati News ગુજરાતમાં અહિયાં આવેલું છે શિવજીનું અનોખું મંદિર; જ્યાં પરપોટા સ્વરૂપે શિવલિંગના થાય છે દર્શનબ્લડ પ્રેશર માટે રામબાણ છે કાળા તલ, શિયાળામાં ખાશો તો થશે અનેક ફાયદા
Black Sesame Benefits: સામાન્ય રીતે આપણાં ઘરોમાં ઘણાં વ્યંજનોમાં તલનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો રસોઈ માટે તલનો ઉપયોગ કરતા જ હોય છે. શિયાળો…
Trishul News Gujarati News બ્લડ પ્રેશર માટે રામબાણ છે કાળા તલ, શિયાળામાં ખાશો તો થશે અનેક ફાયદાઆખરે મલ્હાર અને પૂજા બંધાયા લગ્નના તાંતણે, જુઓ વિવાહના વિડીયો
Malhar and Pooja Wedding: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લવ બર્ડ્સ મલ્હાર ઠાકર અને પૂજા જોષી આજે લગ્નના બંધનમાં બંધાયા. મલ્હાર ઠાકરના ફેન ક્લબ દ્વારા લગ્નના ફોટો…
Trishul News Gujarati News આખરે મલ્હાર અને પૂજા બંધાયા લગ્નના તાંતણે, જુઓ વિવાહના વિડીયોફરી તાપમાનનો પારો ગગડ્યો; જાણો આગામી 5 દિવસ ગુજરાતમાં કેવી પડશે ઠંડી…
Gujarat Cold Forecast: ગુજરાતમાં ધીમી ગતિએ શિયાળાની એન્ટ્રી થઈ ગઈ છે. જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું…
Trishul News Gujarati News ફરી તાપમાનનો પારો ગગડ્યો; જાણો આગામી 5 દિવસ ગુજરાતમાં કેવી પડશે ઠંડી…સોમનાથ પિતૃકાર્ય માટે જતાં પરિવારને નડ્યો અકસ્માત; બોલેરો-ટ્રક વચ્ચે ટક્કર થતા 4 સગી દેરાણી-જેઠાણીનાં મોત, 16 ઘાયલ
Surendranagar Accident: રાજકોટ અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે. મળતી વિગતો પ્રમામે રાજકોટ અમદાવાદ હાઇવે (Surendranagar Accident) પર બોલેરો પિકપ…
Trishul News Gujarati News સોમનાથ પિતૃકાર્ય માટે જતાં પરિવારને નડ્યો અકસ્માત; બોલેરો-ટ્રક વચ્ચે ટક્કર થતા 4 સગી દેરાણી-જેઠાણીનાં મોત, 16 ઘાયલIPS પિયુષ પટેલને કેન્દ્રીય ડેપ્યુટેશનમાંથી બોલાવાયા પરત, ગુજરાત પોલીસમાં આ મહત્વનો હોદ્દો સંભાળશે…
IPS Piyush Patel: IPS પિયુષ પટેલની 1998 બેચને તરત જ ગુજરાતની હોમ કેડરમાં પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. IPS પિયુષ પટેલ (IPS Piyush Patel)…
Trishul News Gujarati News IPS પિયુષ પટેલને કેન્દ્રીય ડેપ્યુટેશનમાંથી બોલાવાયા પરત, ગુજરાત પોલીસમાં આ મહત્વનો હોદ્દો સંભાળશે…અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરની મુસાફરી મોંઘી બની; ટોલદરમાં કરાયો તોતિંગ વધારો, જાણો નવો ભાવ
Bharathana Toll Tax: આજે મધરાતથી અમદાવાદથી મુંબઈ તરફ જતા નેશનલ હાઇવે પર મુસાફરી કરવી મોંઘી બની જશે. વડોદરા નજીક આવેલા કરજણ પાસેના ભરથાણા ટોલ પ્લાઝા…
Trishul News Gujarati News અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરની મુસાફરી મોંઘી બની; ટોલદરમાં કરાયો તોતિંગ વધારો, જાણો નવો ભાવક્યારે સુધરશે આવા નબીરાઓ: અમદાવાદમાં આંબલી રોડ પર ઓડી કારે 4 થી 5 લોકોને લીધા અડફેટે, જુઓ વિડીયો
Ahemdabad Hit and Run: અમદાવાદ શહેરમાં મોંઘીદાટ કારના ચાલકે ફરી એકવાર ભયંકર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. આ વખતે શહેરના આંબલી બોપલ રૉડ…
Trishul News Gujarati News ક્યારે સુધરશે આવા નબીરાઓ: અમદાવાદમાં આંબલી રોડ પર ઓડી કારે 4 થી 5 લોકોને લીધા અડફેટે, જુઓ વિડીયોવલસાડ: સ્પીડ બ્રેકર બનાવવામાં થઇ એવડી મોટી ભૂલ કે લોકોના હાડકા ભાંગી રહ્યા છે
સરકારી તંત્રના લીધે નિર્દોષ પ્રજાને હંમેશા મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે. આ વાતને સાચી સાબિત કરતો એક વિડિયો વલસાડથી સામે આવ્યો છે. આમ તો…
Trishul News Gujarati News વલસાડ: સ્પીડ બ્રેકર બનાવવામાં થઇ એવડી મોટી ભૂલ કે લોકોના હાડકા ભાંગી રહ્યા છેલો બોલો ગુજરાતમાં ફરી ઝડપાયો એક નકલી DYSP, જાણો ક્યાં?
ગુજરાત સહિત દેશભરમાં નકલી અધિકારીઓ સહિત કોર્ટ કચેરીઓ છેલ્લા કેટલાક સમયથી ઝડપાઈ રહી છે. એવામાં વધુ એક નકલી ડીવાયએસપી અમદાવાદમાંથી ઝડપાયો છે. અસલી પોલીસે આ…
Trishul News Gujarati News લો બોલો ગુજરાતમાં ફરી ઝડપાયો એક નકલી DYSP, જાણો ક્યાં?ભાવનગરમાં ટ્રક પાછળ અન્ય ટ્રક અથડાતા અકસ્માત, 1નું ઘટના સ્થળ પર જ મોત
Bhavnagar Accident: ભાવનગર શહેરમાં આજે માર્ગ અકસ્માતના બે બનાવ બનતા તેમાં બેના મોત થયા હતા. નિર્મળનગરના નાકા પાસે પાલિકાના ડેમ્પર ચાલકે વૃદ્ધને અડફેંટમાં લઇ પાછલના…
Trishul News Gujarati News ભાવનગરમાં ટ્રક પાછળ અન્ય ટ્રક અથડાતા અકસ્માત, 1નું ઘટના સ્થળ પર જ મોત