Mangol Accident: માંગરોળ તાલુકાના ડુંગરી ગામે મુખ્ય માર્ગ પર આમનડેરા ગામના બાઈક ચાલક યુવકને બોલેરો ગાડીના ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે યુવકનું મોત (Mangol Accident)…
Trishul News Gujarati News માંગરોળમાં બોલેરો અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા 20 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોતgujarat
વટામણ બગોદરા હાઈવે પર ખાનગી બસ ટ્રક પાછળ ઘુસી જતાં એકનું મોત, ત્રણ ઘાયલ
Bagodra Highway Accident: અમદાવાદ ગ્રામ્ય બગોદરા વટામણ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે ભયંકરના અકસ્માત થયો હતો.…
Trishul News Gujarati News વટામણ બગોદરા હાઈવે પર ખાનગી બસ ટ્રક પાછળ ઘુસી જતાં એકનું મોત, ત્રણ ઘાયલગુજરાતીઓ ઠુંઠવાઈ જવા તૈયાર રહેજો: આગામી દિવસોમાં ક્યાં પડશે કાતિલ ઠંડી, ક્યાં મળશે રાહત?
Gujarat Cold Forecast: દેશના પર્વતીય વિસ્તારોમાં ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનોની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ઘણા જિલ્લાઓમાં કોલ્ડવેવની (Gujarat Cold Forecast) અસર જોવા મળી…
Trishul News Gujarati News ગુજરાતીઓ ઠુંઠવાઈ જવા તૈયાર રહેજો: આગામી દિવસોમાં ક્યાં પડશે કાતિલ ઠંડી, ક્યાં મળશે રાહત?ઉત્રાણની હોટલમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ: આપત્તિજનક સ્થિતિમાં 9 ગ્રાહક ઝડપાયા
Surat Hotel News: સુરતમાં આજકાલ ના ગોરખ ધંધાઓ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે. જેમ જેમ પોલીસને બાતમીઓ મળે છે તેમ રોજબરોજ પોલીસ ઘટના સ્થળ (Surat…
Trishul News Gujarati News ઉત્રાણની હોટલમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ: આપત્તિજનક સ્થિતિમાં 9 ગ્રાહક ઝડપાયાસ્વેટરની સાથે રેઈનકોટ પણ રાખજો તૈયાર: ગુજરાતના આ ભાગોમાં માવઠાની શક્યતા, નલિયા બન્યું ઠંડુગાર
Gujarat Cold Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડશે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી…
Trishul News Gujarati News સ્વેટરની સાથે રેઈનકોટ પણ રાખજો તૈયાર: ગુજરાતના આ ભાગોમાં માવઠાની શક્યતા, નલિયા બન્યું ઠંડુગારગુજરાત પોલીસ ભરતીને લઈ ને મોટા સમાચાર: આ તારીખથી શરૂ થશે શારીરિક કસોટી
Gujarat Police Bharti: ગુજરાત પોલીસની ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો પોલીસ ભરતીની (Gujarat Police Bharti ) તૈયારી કરી રહ્યાં…
Trishul News Gujarati News ગુજરાત પોલીસ ભરતીને લઈ ને મોટા સમાચાર: આ તારીખથી શરૂ થશે શારીરિક કસોટીઆગામી 24 કલાકમાં જ ગુજરાતમાં કોલ્ડવેવનો કહેર શરૂ, હવામાન વિભાગની કડકડતી આગાહી
Gujarat Coldwave Update: ગુજરાતમાં શિયાળો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડી પણ આકરું રૂપ ધારણ કરી રહ્યું છે. ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાના…
Trishul News Gujarati News આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં કોલ્ડવેવનો કહેર શરૂ, હવામાન વિભાગની કડકડતી આગાહીદિલ્હી નિર્ભયા કાંડની યાદ અપાવતી ભરૂચની દુષ્કર્મ ઘટનામાં મોટા સમાચાર: પીડીતાનો જીવ…
Bharuch Rape Case: ભરૂચની ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમ વિજય પાસવાનને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર…
Trishul News Gujarati News દિલ્હી નિર્ભયા કાંડની યાદ અપાવતી ભરૂચની દુષ્કર્મ ઘટનામાં મોટા સમાચાર: પીડીતાનો જીવ…હવે ડોક્ટર નહીં પણ ભુવા દર્દીઓના જીવ બચાવશે? અમદાવાદની સિવિલના ICUમાં ભૂવાએ વિધિ કરી…
Ahmedabad Civil ICU: સિવિલ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. એશિયાની સૌથી મોટી ગણાતી હોસ્પિટલમાં ડોક્ટર નહીં પરંતુ ભુવાઓ કરી રહ્યા છે સારવાર.…
Trishul News Gujarati News હવે ડોક્ટર નહીં પણ ભુવા દર્દીઓના જીવ બચાવશે? અમદાવાદની સિવિલના ICUમાં ભૂવાએ વિધિ કરી…ફાસ્ટફૂડના શોખીનો સાવધાન: વલસાડમાં સમોસા આરોગતા પરિવાર ફૂડ પોઈઝનિંગની ઝપેટમાં, માતાનું મોત
Valsad Food Poisoning News: વલસાડના અબ્રામાં એક પંજાબી પરિવારની ફૂડ પોઇઝનિંગના કારણે હોસ્પિટલમાં દાખલ હોવાની ખબર સામે આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, વાસી…
Trishul News Gujarati News ફાસ્ટફૂડના શોખીનો સાવધાન: વલસાડમાં સમોસા આરોગતા પરિવાર ફૂડ પોઈઝનિંગની ઝપેટમાં, માતાનું મોતટ્રાફિક નિયમ તોડનારાઓ માટે હર્ષ સંઘવીની ચેતવણી; દંડ વસૂલવાને બદલે થશો જેલ ભેગા
Traffic Rules: ગુજરાત સહિત દેશભરમાં જે પ્રકારે માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક જાગૃતિ અંગે એક કાર્યક્રમ યોજાયો હતો.…
Trishul News Gujarati News ટ્રાફિક નિયમ તોડનારાઓ માટે હર્ષ સંઘવીની ચેતવણી; દંડ વસૂલવાને બદલે થશો જેલ ભેગાસુરતમાં સાઇકલ પર શાળાએ જઈ રહેલી વિદ્યાર્થિનીને માતેલા સાંઢની જેમ આવતાં ડમ્પરે કચડી નાખી- ‘ઓમ શાંતિ’
Surat Accident: સુરત જિલ્લામાં સાયકલ પર ટ્યુશન જતી વિદ્યાર્થીનીને ડમ્પર ચાલકે અડફેટે લેતા વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું. જેના પગલે થોડીવાર તો ઘટનાસ્થળ પર અફરાતફરી મચી…
Trishul News Gujarati News સુરતમાં સાઇકલ પર શાળાએ જઈ રહેલી વિદ્યાર્થિનીને માતેલા સાંઢની જેમ આવતાં ડમ્પરે કચડી નાખી- ‘ઓમ શાંતિ’