Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય…
Trishul News Gujarati News સાતમ-આઠમના તહેવારોમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે; એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, અતિભારે વરસાદની આગાહીgujarat
ગુજરાતમાં અહીં આવેલાં મંદિરમાં ચપટી વગાડતા મટી જાય છે લોકોના દુખ-દર્દ, જાણો તેની પૌરાણિક કથા
Goga Maharaj Mandir: બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા સ્થળો છે જે પૌરાણિક હોવાની સાથે સાથે ચમત્કારિક હોવાનો પણ દાવો કરવામાં આવે છે. આવું જ એક મંદિર…
Trishul News Gujarati News ગુજરાતમાં અહીં આવેલાં મંદિરમાં ચપટી વગાડતા મટી જાય છે લોકોના દુખ-દર્દ, જાણો તેની પૌરાણિક કથાઉમરપાડામાં ગમખ્વાર અકસ્માત બેને ભરખી ગયો: રામપુરા ગામે બાઈક પથ્થર સાથે ભટકાતા બે યુવકના મોત
Umarpada Accident: સુરતમાં ઉમરપાડા તાલુકાના નવી વસાત વિસ્તારમાં આવેલ ખોટા રામપુરા ગામે બાઈક સ્લીપ થતા બે યુવકોનુ મોત નિપજ્યું જ્યારે એક યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં(Umarpada Accident)…
Trishul News Gujarati News ઉમરપાડામાં ગમખ્વાર અકસ્માત બેને ભરખી ગયો: રામપુરા ગામે બાઈક પથ્થર સાથે ભટકાતા બે યુવકના મોતહવે ભ્રષ્ટ અને લાંચિયા બાબુઓની ખૈર નહીં! જપ્ત કરાશે પ્રોપર્ટી, ગુજરાતમાં બનશે નવો કાયદો
Gujarat Corruption: રાજકોટના ટીઆરપી ગેમઝોન કાંડમાં પોલીસ તપાસમાં જવાબદાર અનેક અધિકારીઓની સંડોવણી ઉપરાંત અપ્રમાણસર મિલકત પર બહાર આવી છે. હવે સરકાર ભ્રષ્ટ બાબુઓની અપ્રમાણસર મિલકતોનો…
Trishul News Gujarati News હવે ભ્રષ્ટ અને લાંચિયા બાબુઓની ખૈર નહીં! જપ્ત કરાશે પ્રોપર્ટી, ગુજરાતમાં બનશે નવો કાયદોવિધાનસભા ગૃહમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વાનુમતે પસાર; રૂપિયા ખંખેરતા ઢોંગીઓ વિરુદ્ધ થશે કડક કાર્યવાહી
Prohibition of Black Magic Bill: ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન કરવા…
Trishul News Gujarati News વિધાનસભા ગૃહમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વાનુમતે પસાર; રૂપિયા ખંખેરતા ઢોંગીઓ વિરુદ્ધ થશે કડક કાર્યવાહીઅમદાવાદ-વડોદરાના હાઇવે પર કાર, બાઇક અને ઈકો વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, એક મહિલાનું મોત
AhemdabadAccident: ખેડા તાલુકાના કાજીપુરા ગામની સીમમાંથી પસાર થતા અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે પર એક કારના ચાલકે બાઇકને પાછળથી ટકકર મારતા તે સામેથી આવતી ઇકો કારમાં ભટકાયુ…
Trishul News Gujarati News અમદાવાદ-વડોદરાના હાઇવે પર કાર, બાઇક અને ઈકો વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, એક મહિલાનું મોતVIDEO: સુરતમાં હાર્પિક, ડેટોલ સહિતની બ્રાન્ડેડ કંપનીઓના લેબલ લગાવીને નકલી માલનું વેચાણ કરતી ફેક્ટરી ઝડપાઇ
Surat Fake factory: સુરતમાંથી વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે. સરથાણા વિસ્તારમાંથી નકલી ફેક્ટરી ઝડપાઈ હતી. જ્યાં બ્રાન્ડેડ, ડેટોલ, હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓનું ડુપ્લીકેશન કરવામાં…
Trishul News Gujarati News VIDEO: સુરતમાં હાર્પિક, ડેટોલ સહિતની બ્રાન્ડેડ કંપનીઓના લેબલ લગાવીને નકલી માલનું વેચાણ કરતી ફેક્ટરી ઝડપાઇસુરતના અલકાપુરી બ્રિજ પર બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા યુવક બન્યો કાળનો કોળ્યો
Surat Accident: સુરતના અલકાપુરી બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં પુરપાટ ઝડપે આવી કારે બાઇકને ટક્કર મારતા બાઈક ચાલક ફંગોળાઈને રોડ પર પટકાયો હતો.જેમાં બાઇકચાલકને…
Trishul News Gujarati News સુરતના અલકાપુરી બ્રિજ પર બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા યુવક બન્યો કાળનો કોળ્યોBSNLનો ધડાકો: ગુજરાતમાં ડિસેમ્બર સુધીમાં આવશે 5G, અંતરિયાળ વિસ્તારમાં પણ મળશે નેટવર્ક
BSNL 5G Network: દેશમાં ઈન્ટરનેટનો વિકાસ ઝડપથી વધી રહ્યો છે. જ્યાં થોડા સમય પહેલ 4Gની સ્પીડે ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા હતા. ત્યાં હવે 5Gની સ્પીડ…
Trishul News Gujarati News BSNLનો ધડાકો: ગુજરાતમાં ડિસેમ્બર સુધીમાં આવશે 5G, અંતરિયાળ વિસ્તારમાં પણ મળશે નેટવર્કઅમિત શાહ અને શંકરસિંહ વાઘેલાની ગાંધીનગરમાં બંધ બારણે મુલાકાત, જાણો શું થઇ ચર્ચા
HM Amit Shah: ગુજરાતના રાજકારણને લઇને મોટા સમચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની(HM Amit…
Trishul News Gujarati News અમિત શાહ અને શંકરસિંહ વાઘેલાની ગાંધીનગરમાં બંધ બારણે મુલાકાત, જાણો શું થઇ ચર્ચાઉભરાટના દરિયા કિનારે રક્ષાબંધનની રજામાં ફરવા ગયેલાં સુરતના ત્રણ યુવકો ડૂબી જતા મોત
SuratNews: નવસારીના જલાલપોર તાલુકાના માછીવાડ ગામનો યુવક ખાડીમાં ડૂબી જવાથી મોતની ઘટના સામે આવી છે. યુવક શુક્રવારે ખાડીમાં કરચલા પકડવા(SuratNews) જતાં ડૂબી જવાથી મોત થયું હતું.…
Trishul News Gujarati News ઉભરાટના દરિયા કિનારે રક્ષાબંધનની રજામાં ફરવા ગયેલાં સુરતના ત્રણ યુવકો ડૂબી જતા મોતદાહોદના વરોડ ટોલનાકા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે સગા ભાઈઓના મોત; પરિવારનું હૈયાફાટ રુદન
Dahod Accident: દાહોદ જિલ્લાના વરોડ ટોલ નાકા નજીક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં માંતેલા સાંઢની માફક ધસી આવેલી કારે બાઈકને(Dahod Accident) ઠોકર મારતા…
Trishul News Gujarati News દાહોદના વરોડ ટોલનાકા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે સગા ભાઈઓના મોત; પરિવારનું હૈયાફાટ રુદન