સુરતમાં આવતી કાલે ભારે વરસાદના કારણે રેડ એલર્ટ હોવાથી શાળાઓમાં રજા જાહેર

Surat Red Alert: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી છે. જિલ્લાના કપરાડા, ધરમપુર, વાપી, પારડી અને ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ(Surat Red Alert) જોવા મળ્યો. જેથી…

Trishul News Gujarati News સુરતમાં આવતી કાલે ભારે વરસાદના કારણે રેડ એલર્ટ હોવાથી શાળાઓમાં રજા જાહેર

એક બટન મહિલાની રક્ષાનું! અમદાવાદના રસ્તાઓમાં લાગ્યા સેફટી બોક્સ, બટન દબાવતા થશે વીડિયો કોલ

Ahmedabad Women Safety Box: અમદાવાદમાં પોલીસ દ્વારા નાગરિકોની સલામતી અને સુરક્ષા વધુ ઝડપી બને તે માટે નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ઈમરજન્સી કોલ બોક્સ શરૂ…

Trishul News Gujarati News એક બટન મહિલાની રક્ષાનું! અમદાવાદના રસ્તાઓમાં લાગ્યા સેફટી બોક્સ, બટન દબાવતા થશે વીડિયો કોલ

સુરતમાં ડ્રગ્સ વેચતો યુવક નીકળ્યો ભાજપનો સક્રિય કાર્યકર

BJP worker Vikas Ahir: સુરત ઓયો હોટલમાંથી એમ.ડી ડ્રગ્સ સાથે પકડાયેલા યુવાનના નિવેદનમાં ડ્રગ્સ ગોરખધંધામાં ભાજપનો યુવા મોરચાનો સક્રિય કાર્યકર તેમજ હિંદુ યુવા વાહિની સુરત…

Trishul News Gujarati News સુરતમાં ડ્રગ્સ વેચતો યુવક નીકળ્યો ભાજપનો સક્રિય કાર્યકર

BAPS સંસ્થાના બોચાસણમાં મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાની કરવામાં આવી ભવ્ય ઉજવણી

Celebrating Gurupurnima of BAPS Institute: ગઈકાલે અષાઢી પૂનમના દિવસ ભગવાન વેદવ્યાસજીની સ્મૃતિરૂપે વ્યાસપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. બોચાસણ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અષાઢી પૂર્ણિમા…

Trishul News Gujarati News BAPS સંસ્થાના બોચાસણમાં મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાની કરવામાં આવી ભવ્ય ઉજવણી

વડતાલ ધામમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી; આચાર્ય શ્રીના હજારો હરિભક્તોએ લીધા આશીર્વાદ

Vadatal Mandir Gurupurnima Celebration: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આસ્થા અને ઉપાસનાના મધ્યબિંદુ વડતાલ ધામમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે પવિત્રાનંદ…

Trishul News Gujarati News વડતાલ ધામમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી; આચાર્ય શ્રીના હજારો હરિભક્તોએ લીધા આશીર્વાદ

ગુજરાતને મેઘરાજાએ તરબોળ કર્યું; વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જાણો ક્યાં કેટલો આવ્યો

Gujarat Heavy Rain: ગુજરાતમાં મેઘરાજા જોરદારના વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘરાજા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં…

Trishul News Gujarati News ગુજરાતને મેઘરાજાએ તરબોળ કર્યું; વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જાણો ક્યાં કેટલો આવ્યો

ગૃહમંત્રી હર્ષ સંઘવીની વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી: કહ્યું, સુરતમાં કોઈ ભી ‘ભાઈ’ નથી…

Home Minister Harsh Sanghvi: સુરત પોલીસ દ્વારા શહેરમાં વ્યાજખોરોના ચંગુલમાં ફસાયેલા લોકોને મુક્ત કરાવવા માટે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં…

Trishul News Gujarati News ગૃહમંત્રી હર્ષ સંઘવીની વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી: કહ્યું, સુરતમાં કોઈ ભી ‘ભાઈ’ નથી…

ચાંદીપુરા વાયરસનો સુરતમાં પહેલો શંકાસ્પદ કેસ, ગુજરાતના કુલ 73 કેસમાં 27 બાળકોનાં મોત

Chandipura Virus: ગુજરાત સહીત અનેક રાજ્યોમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં અનેક બાળકો આ વાયરસની ઝપેટમાં આવ્યા હોવાનું નોંધાયું છે. ત્યારે આ મામલે…

Trishul News Gujarati News ચાંદીપુરા વાયરસનો સુરતમાં પહેલો શંકાસ્પદ કેસ, ગુજરાતના કુલ 73 કેસમાં 27 બાળકોનાં મોત

અમદાવાદ પોલીસમાં સર્જાયો ભૂકંપ! પોલીસ કમિશ્નરે એકસાથે 1740 પોલીસ કર્મચારીઓની કરી બદલી, જાણો કારણ

Ahemdabad Police Transfer: અમદાવાદમાં 1740 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે આ આદેશ કર્યો છે. પાંચ વર્ષથી એક જ પોલીસ…

Trishul News Gujarati News અમદાવાદ પોલીસમાં સર્જાયો ભૂકંપ! પોલીસ કમિશ્નરે એકસાથે 1740 પોલીસ કર્મચારીઓની કરી બદલી, જાણો કારણ

વડોદરામાં ચાલુ ક્લાસે જ વર્ગખંડની દીવાલ અચાનક ધરાશાયી થતાં 6 વિધાર્થીઓ…જુઓ LIVE વિડીયો

Vadodara Classroom News: વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી એક સ્કૂલની મોટી દુર્ઘટના સર્જાય છે. શાળાના છતનો ભાગ ધરાશાયી થતાં મોટી હોનારત સર્જાય હતી અને…

Trishul News Gujarati News વડોદરામાં ચાલુ ક્લાસે જ વર્ગખંડની દીવાલ અચાનક ધરાશાયી થતાં 6 વિધાર્થીઓ…જુઓ LIVE વિડીયો

સુરતમાં માંતેલા સાંઢની જેમ દોડતાં ડમ્પરે શાળામાં જતાં વિદ્યાર્થીનો લીધો જીવ, જાણો સમગ્ર મામલો

Surat Accident: સુરતમાં ફરી એકવાર ડમ્પર ચાલક કાળ બનીને ત્રાટકતા એક વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતાર્યો હતો. બાઈક પર પિતા સાથે જઈ રહેલા ધોરણ 10નો વિદ્યાર્થીને…

Trishul News Gujarati News સુરતમાં માંતેલા સાંઢની જેમ દોડતાં ડમ્પરે શાળામાં જતાં વિદ્યાર્થીનો લીધો જીવ, જાણો સમગ્ર મામલો

ગાંધીનગરના લવારપુર અને વાવોલ ખાતે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 ના ઘટનાસ્થળે મોત

Gandhinagar Accident: ગાંધીનગર શહેરમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના ખ-માર્ગ ઉપર આજે સવારના સમયે વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં વાવોલમાં રહેતા રીક્ષાચાલકનું…

Trishul News Gujarati News ગાંધીનગરના લવારપુર અને વાવોલ ખાતે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 ના ઘટનાસ્થળે મોત