France Flight Case : માનવ તસ્કરીની શંકાને કારણે ફ્રાન્સમાં ચાર દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવેલ વિમાન આખરે 276 મુસાફરોને લઈને મંગળવારે વહેલી સવારે મુંબઈ પહોંચ્યું…
Trishul News Gujarati ફ્રાંસમાં ફસાયેલી ફ્લાઈટમાં 303 મુસાફરો માંથી 276 જ ભારત કેમ આવ્યા? સેન્ટ્રલ એજન્સી પાસેથી મંગાવ્યા ઇનપુટ