Madhyapradesh Crime News: મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં રાહતગઢથી 2 મહિલાઓ ન્યાયની માંગણી માટે એસપી ઓફિસે પહોંચી હતી. તેના હાથમાં એક 8 દિવસ પહેલા જન્મેલી બાળકી (Madhyapradesh…
Trishul News Gujarati News દીકરીને જન્મ આપી શું માતાએ ગુનો કર્યો? વહુએ છોકરીને જન્મ આપ્યો તો માર મારી ઘરેથી કાઢી મૂકી, જાણો વિગતે