Ahemdabad Jeans Washing Tank: અમદાવાદના દાણીલીમડામાં આવેલી જીન્સ બનાવતી કંપનીમાં દુર્ઘટના બની છે.આ કંપનીની કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા ત્રણ (Ahemdabad Jeans Washing Tank) મજૂરોના મોત…
Trishul News Gujarati અમદાવાદમાં સર્જાઈ કરુણાતિકા: જીન્સ બનાવતી કંપનીમાં મોટી દુર્ઘટના, ટાંકીમાં ડૂબી જવાથી 3 શ્રમિકોના મોત