આંખો ભીની કરી દેશે આ વિડીયો! ૧૫ કિલોમીટર પગપાળા ચાલી ખંભા પર ઊંચકી ઘરે લાવ્યા દીકરાનો મૃતદેહ

ઉતર પ્રદેશ(Uttar Pradesh)ના પ્રયાગરાજ(Prayagraj)માં એક પિતા પોતાના પુત્રના મૃતદેહને ખભા પર લઈ જતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. 15 કિલોમીટર સુધી ચાલ્યા બાદ સેનાના જવાનો(Army…

Trishul News Gujarati આંખો ભીની કરી દેશે આ વિડીયો! ૧૫ કિલોમીટર પગપાળા ચાલી ખંભા પર ઊંચકી ઘરે લાવ્યા દીકરાનો મૃતદેહ