યુક્રેનમાં પહેલા ભારતીયનું મોત- રશિયાના ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીને મળ્યું દર્દનાક મોત ‘ઓમ શાંતિ’

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): ખાર્કિવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું, અમને જણાવતા…

Trishul News Gujarati યુક્રેનમાં પહેલા ભારતીયનું મોત- રશિયાના ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીને મળ્યું દર્દનાક મોત ‘ઓમ શાંતિ’

‘અમારી ઉપર લાકડીઓનો વરસાદ કરી, ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા’ -યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ જણાવી આપવીતી

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): યુક્રેનમાં ફસાયેલા ભારતીય બાળકોને સુરક્ષિત પરત લાવવા માટે ભારત સરકારે અભિયાન શરૂ કર્યું છે. તેમને યુક્રેનના પડોશી દેશો હંગેરી અને રોમાનિયા મારફતે…

Trishul News Gujarati ‘અમારી ઉપર લાકડીઓનો વરસાદ કરી, ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા’ -યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ જણાવી આપવીતી

યુક્રેનમાં કઈ મોટું થવાના એંધાણ: 64 કિમી લાંબો રશિયન લશ્કરી કાફલો કિવ તરફ વધી રહ્યો છે આગળ- જુઓ તસ્વીર

Russia-Ukraine war: રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. સોમવારે બંને દેશો વચ્ચે મહત્વની વાતચીત થઈ હતી, પરંતુ કોઈ પરિણામ આવ્યું…

Trishul News Gujarati યુક્રેનમાં કઈ મોટું થવાના એંધાણ: 64 કિમી લાંબો રશિયન લશ્કરી કાફલો કિવ તરફ વધી રહ્યો છે આગળ- જુઓ તસ્વીર

PM મોદીનો ભત્રીજો પણ યુક્રેનની બોર્ડર પર ત્રણ દિવસથી ભૂખ્યો-તરસ્યો ટળવળે છે, એમ્બેસી જવાબ નથી આપતી- બીજાએ શું અપેક્ષા રાખવી?

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): યુક્રેન પર રશિયાનો બોમ્બમારો મંગળવારે છઠ્ઠા દિવસે પણ ચાલુ રહ્યો હતો. હાલમાં યુક્રેન-રશિયાનું આક્રમણ શરૂ છે જેને લઇને ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન છોડી…

Trishul News Gujarati PM મોદીનો ભત્રીજો પણ યુક્રેનની બોર્ડર પર ત્રણ દિવસથી ભૂખ્યો-તરસ્યો ટળવળે છે, એમ્બેસી જવાબ નથી આપતી- બીજાએ શું અપેક્ષા રાખવી?

રશિયન સેનાના તોપગોળાથી બચવા યુક્રેને કાઢ્યું ‘મહાબ્રહ્માસ્ત્ર’ – જુઓ LIVE વિડીયો

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): યુક્રેન પણ રશિયા સામેના યુદ્ધમાં તુર્કીના ખતરનાક લડાયક ડ્રોન બાયરેક્ટર ટીબી-2નો ઉપયોગ કરી રહ્યું છે. આ ડ્રોન વડે યુક્રેને રશિયન તેલથી ભરેલી…

Trishul News Gujarati રશિયન સેનાના તોપગોળાથી બચવા યુક્રેને કાઢ્યું ‘મહાબ્રહ્માસ્ત્ર’ – જુઓ LIVE વિડીયો

ભારતના આ પંચાગમાં યુક્રેન, રશિયા અને અમેરીકા યુદ્ધની પહેલેથી જ ભવિષ્યવાણી કરાઈ હતી- જાણો હજી શું થવાનું છે

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે સમગ્ર વિશ્વમાં તણાવ પેદા કર્યો છે. જ્યારે યુક્રેન પર સંકટ આવ્યું ત્યારે બધા દેશો પીછેહઠ કરી ગયા…

Trishul News Gujarati ભારતના આ પંચાગમાં યુક્રેન, રશિયા અને અમેરીકા યુદ્ધની પહેલેથી જ ભવિષ્યવાણી કરાઈ હતી- જાણો હજી શું થવાનું છે

રશિયન સેનાને અણુબોમ્બ સાથે તૈયાર રહેવાની સુચના આપીને પુતીને દુનિયાને ડરાવી- ભારતને કેટલો ખતરો?

યુક્રેન પર રશિયાનો બોમ્બમારો સોમવારે પાંચમા દિવસે પણ ચાલુ રહ્યો હતો. બીજી તરફ આ યુદ્ધને રોકવા અને રશિયા પર દબાણ લાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા…

Trishul News Gujarati રશિયન સેનાને અણુબોમ્બ સાથે તૈયાર રહેવાની સુચના આપીને પુતીને દુનિયાને ડરાવી- ભારતને કેટલો ખતરો?

‘ફાધર ઓફ ઓલ બોમ્બ’ રશિયા એ છોડ્યો તો ફાટી નીકળશે ત્રીજું વિશ્વયુદ્ધ- જાપાન પર ફેંકાયેલા અણુબોમ્બથી પણ વધુ વિનાશકારી

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): યુક્રેન(Ukraine) પર રશિયા(Russia)નો હુમલો સતત ચોથા દિવસે પણ ચાલુ છે. યુક્રેને કિવની બહાર રશિયન સેનાને જોરદાર ટક્કર આપી છે. યુક્રેને રશિયા વતી…

Trishul News Gujarati ‘ફાધર ઓફ ઓલ બોમ્બ’ રશિયા એ છોડ્યો તો ફાટી નીકળશે ત્રીજું વિશ્વયુદ્ધ- જાપાન પર ફેંકાયેલા અણુબોમ્બથી પણ વધુ વિનાશકારી

રશિયા હવે યુક્રેનના રહેણાંક મકાનોને પણ બનાવી રહ્યું છે નિશાન- જુઓ મિસાઈલ હુમલાનો LIVE વિડીયો

Russia Ukraine News: યુક્રેન(Ukraine)ની રાજધાની કિવ(Kiev) પર રશિયન મિસાઈલ હુમલા(Missile attacks)ઓ ચાલુ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર શનિવાર એટલે કે આજે કિવ સિટી સેન્ટરના દક્ષિણ-પશ્ચિમમાં…

Trishul News Gujarati રશિયા હવે યુક્રેનના રહેણાંક મકાનોને પણ બનાવી રહ્યું છે નિશાન- જુઓ મિસાઈલ હુમલાનો LIVE વિડીયો

યુક્રેનની અચંભિત કરી દેતી ઘટના- લાશોના ઢગલા વચ્ચે ગર્ભવતી મહિલાએ આપ્યો બાળકીને જન્મ

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે. યુક્રેન પર રશિયાના હુમલાનો આજે ત્રીજો દિવસ છે. સર્વત્ર તબાહીનું દ્રશ્ય છે. લોકો હવે કોઈપણ ઘટનાને…

Trishul News Gujarati યુક્રેનની અચંભિત કરી દેતી ઘટના- લાશોના ઢગલા વચ્ચે ગર્ભવતી મહિલાએ આપ્યો બાળકીને જન્મ

યુક્રેનના રાષ્ટ્રપતિ થયા ભાવુક- કહ્યું કે, રશિયા સામે લડવા અમને એકલા છોડી દીધા, અમે ગદ્દાર નથી

Russia Ukraine News: ગુરુવારે શરૂ થયેલા યુક્રેન પર રશિયન હુમલા(Russia attack on Ukraine) બાદ દેશ તબાહીની સ્થિતિમાં છે. રશિયા યુક્રેનની રાજધાની કિવ(Kiev)ને ઘેરવાનો પ્રયાસ કરી…

Trishul News Gujarati યુક્રેનના રાષ્ટ્રપતિ થયા ભાવુક- કહ્યું કે, રશિયા સામે લડવા અમને એકલા છોડી દીધા, અમે ગદ્દાર નથી

“અમારી ઉપર ક્યારે બોમ્બ પડે, તે ખબર નથી” – યુક્રેનમાં ફસાયેલી ભારતીય યુવતીએ કહી આપવીતી

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): રશિયા(Russia)ના હુમલાથી યુક્રેન(Ukraine) પર હાહાકાર મચી ગયો છે. રશિયાએ એક પછી એક યુક્રેનના તમામ મોટા શહેરો અને સંરક્ષણ મથકોને નિશાન બનાવ્યા. રાજધાની કિવ(Kiev)ને…

Trishul News Gujarati “અમારી ઉપર ક્યારે બોમ્બ પડે, તે ખબર નથી” – યુક્રેનમાં ફસાયેલી ભારતીય યુવતીએ કહી આપવીતી