ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર ગેમના અનેક કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. ત્યારે આ જ પ્રકારનો એક કિસ્સો વાપીથી સામે આવ્યો છે. જે વિશે તમે જાણીને…
Trishul News Gujarati ઘરેથી ‘ફ્રી ફાયર’ ગેમ રમવાની ના કહેતા 14 વર્ષનો છોકરો 737 KM દૂર ભાગી ગયો- પત્રમાં એવું લખ્યું હતું કે…kishan bharwad viral video post
હેડ ક્લાર્ક પેપર લીક મામલે વિધાર્થી સંગઠન આવ્યું મેદાને- વિવિધ બેનરો સાથે કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ
ગુજરાત(Gujarat): રાજ્યમાં હેડ ક્લાર્કનું પેપર લીક થયું હોવાનું હવે સરકાર દ્વારા પણ કબુલવામાં આવ્યું છે. ત્યારે આ પેપર લીક મામલે દોષિત વ્યક્તિઓ પર ફરિયાદ દાખલ…
Trishul News Gujarati હેડ ક્લાર્ક પેપર લીક મામલે વિધાર્થી સંગઠન આવ્યું મેદાને- વિવિધ બેનરો સાથે કરવામાં આવ્યો ઉગ્ર વિરોધટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં થશે મોટા ફેરફાર, ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં આ 3 ખેલાડીઓના કપાશે પત્તા
આજે સાંજે 7.30 વાગ્યાથી ભારત અને ન્યુઝીલેન્ડ(India and New Zealand match) વચ્ચે T20 વર્લ્ડ કપ(T20 World Cup)ની મેચ રમાશે. શાનદાર મેચ એટલા માટે છે કારણ…
Trishul News Gujarati ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં થશે મોટા ફેરફાર, ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં આ 3 ખેલાડીઓના કપાશે પત્તાઆ પાંચ મોટા કારણોને લીધે ટીમ ઈન્ડિયા 29 વર્ષમાં પહેલીવાર વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે હારી
દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ(Dubai International Cricket Stadium)માં રમાયેલી ટી-20 વર્લ્ડ કપ 2021(T20 World Cup 2021)ની મેચમાં પાકિસ્તાને(Pakistan) ટીમ ઇન્ડિયા(India)ને 10 વિકેટે હરાવી હતી. વિરાટ કોહલી(Virat…
Trishul News Gujarati આ પાંચ મોટા કારણોને લીધે ટીમ ઈન્ડિયા 29 વર્ષમાં પહેલીવાર વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે હારીમહામુકાબલાનો મહાસંગ્રામ: આજે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરવા તૈયાર છે કોહલી બ્રિગેડ, જાણો કોનું પલડું છે ભારે?
ભારતીય સમય પ્રમાણે (According to Indian time) આજે સાંજે 7:30 વાગ્યે મહાસંગ્રામ એટલે કે, ભારત-પાકિસ્તાન (India-Pakistan) વચ્ચેની મેચ (Match) ની શરૂઆત થશે. આવા સમયમાં આ…
Trishul News Gujarati મહામુકાબલાનો મહાસંગ્રામ: આજે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરવા તૈયાર છે કોહલી બ્રિગેડ, જાણો કોનું પલડું છે ભારે?નવરાત્રીમાં માતાજીના દર્શન કરીને પરત ફરતા ત્રણ મિત્રોને નડ્યો અકસ્માત- ઘટના સ્થળે જ કરુણ મોત
હરિયાણા: હરિયાણા(Haryana)ના કુરુક્ષેત્ર(Kurukshetra)ના શાહબાદમાં(Shahbad) નવરાત્રિના પહેલા જ દિવસે માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માત(Accident)માં માતાના ત્રણ ભક્તોના મોત નીપજ્યા છે. મૃત્યુ થયેલામાં સિરસાલ(Sirsal) જિલ્લા કૈથલ(Kaithal)ના…
Trishul News Gujarati નવરાત્રીમાં માતાજીના દર્શન કરીને પરત ફરતા ત્રણ મિત્રોને નડ્યો અકસ્માત- ઘટના સ્થળે જ કરુણ મોતપોરબંદર નજીક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચાર કુળદીપક અકાળે બુઝાઈ જતા આખેઆખું ગામ હિબકે ચઢ્યું
પોરબંદર (ગુજરાત): માર્ગ અકસ્માત (Accident) ની એક કરૂણ ઘટના સામે આવી રહી છે કે, જેમાં કુલ 4 યુવાનોના મોત (Four Killed) નીપજ્યા છે. પોરબંદર સોમનાથ…
Trishul News Gujarati પોરબંદર નજીક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચાર કુળદીપક અકાળે બુઝાઈ જતા આખેઆખું ગામ હિબકે ચઢ્યુંગઈકાલે રાજકોટમાં પાણીના વહેણમાં તણાયેલી I-20 કાર 500 મીટર દૂર કાદવમાં કાર ખૂંપેલી મળી- કારમાં લાશ એવી હાલતમાં હતી કે…
રાજકોટ(ગુજરાત): ગુજરાતમાં હાલ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ગઈકાલે રાજકોટ જિલ્લામાં મેઘતાંડવ જોવા મળ્યો હતો. જેમાં ખીરસરા ગામ પાસે આવેલા છાપરા ગામ નજીક પેલિકન…
Trishul News Gujarati ગઈકાલે રાજકોટમાં પાણીના વહેણમાં તણાયેલી I-20 કાર 500 મીટર દૂર કાદવમાં કાર ખૂંપેલી મળી- કારમાં લાશ એવી હાલતમાં હતી કે…વહુ અને દાદીમાના ઝગડામાં નાના પૌત્રનો ભોગ લેવાયો: પુત્રવધૂનો બદલો લેવા માટે દાદીએ ત્રણ વર્ષના પૌત્રની કરી હત્યા
બિહાર(Bihar): આજકાલ વધી રહેલી હત્યાની ઘટનાઓ દરમિયાન ફરીવાર બિહાર(Bihar)ના કિશનગંજમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં પુત્રવધૂનો બદલો લેવા માટે એક દાદી(Grandmother)એ તેના ત્રણ…
Trishul News Gujarati વહુ અને દાદીમાના ઝગડામાં નાના પૌત્રનો ભોગ લેવાયો: પુત્રવધૂનો બદલો લેવા માટે દાદીએ ત્રણ વર્ષના પૌત્રની કરી હત્યાભાજપનો શિક્ષણ સમિતિનો સભ્ય જુગાર રમતો પકડાયો, સાથે હતા બીજા 8 શકુનીઓ
સુરતમાં કહેવાતી સંસ્કારી પાર્ટી ભાજપા ના એક સભ્ય અને શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ ભીકડીયા પોતાના સાગરીતો સાથે દારૂ પાર્ટી અને જુગાર રમતા રંગે હાથે ઝડપાયા…
Trishul News Gujarati ભાજપનો શિક્ષણ સમિતિનો સભ્ય જુગાર રમતો પકડાયો, સાથે હતા બીજા 8 શકુનીઓગઢડા નજીક ટ્રેલર અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત: બંને વાહનોમાં ભભૂકી ઉઠી આગ- ટ્રેલર ચાલક બળીને ભડથું થયો
ગઢડા(ગુજરાત): આજકાલ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો…
Trishul News Gujarati ગઢડા નજીક ટ્રેલર અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત: બંને વાહનોમાં ભભૂકી ઉઠી આગ- ટ્રેલર ચાલક બળીને ભડથું થયોજન્મદિન વિશેષ: રાકેશ રોશન આ કારણે પોતાની ફિલ્મોના નામ ‘ક’ પરથી જ રાખે છે- રહસ્ય જાણીને ચોંકી ઉઠશો
હિન્દી સિનેમાના ખુબ જાણીતા અભિનેતા, નિર્માતા-નિર્દેશક રાકેશ રોશનનો જન્મ 6 સપ્ટેમ્બર વર્ષ 1949માં મુંબઈમાં થયો હતો. તેમણે બોલીવૂડને કેટલીય સુપર હિટ ફિલ્મો આપી છે. જેથી…
Trishul News Gujarati જન્મદિન વિશેષ: રાકેશ રોશન આ કારણે પોતાની ફિલ્મોના નામ ‘ક’ પરથી જ રાખે છે- રહસ્ય જાણીને ચોંકી ઉઠશો