Kodinar-Sutrapada Highway Accident: કોડીનાર-સુત્રાપાડા રોડ પર રાખેજ ગામ પાસે એક ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતને (Kodinar-Sutrapada Highway Accident) જોવા માટે…
Trishul News Gujarati News કોડીનાર-સુત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઉભેલા લોકોને ડમ્પરે ઉડાડ્યા; બેનાં મોત, સાત ઘાયલ