રાજકોટ(Rajkot): ગ્રામ્યના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય(Former BJP MLA) લાખા સાગઠિયા(Lakha Sagathiya)ના ભત્રીજાએ ઘરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારમાં ચકચાર મચી જવા પામી…
Trishul News Gujarati ભાજપના પૂર્વ MLAના ભત્રીજાએ ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત, એકના એક દીકરાના મોતથી પરિવારમાં છવાયો માતમ