મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના મુરેના જિલ્લા(Murray district)માંથી કાળજું કંપાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 8 વર્ષનો માસૂમ બાળક 2 કલાક સુધી પોતાના 2 વર્ષના…
Trishul News Gujarati News માનવતાનું મસ્તક શરમથી ઝુકી ગયું, જયારે 8 વર્ષનો બાળક તેના સગા ભાઈનો મૃતદેહ ખોળામાં લઈ બેસી રહ્યો- જુઓ વિડીયોmadhya pradesh
ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડતા પીકનીક મનાવવા ગયેલા 6 જીગરજાન મિત્રો સહીત 11 લોકોના મોત- ‘ઓમ શાંતિ’
મધ્યપ્રદેશ(Madhya Pradesh)માં બુધવારે ગરમી, ભેજ અને પછી વરસાદ વચ્ચે અનેક જગ્યાએ વીજળી પડી હતી. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ વીજળી પડવાથી આઠ લોકોના મોત(Eight deaths) થયા છે.…
Trishul News Gujarati News ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડતા પીકનીક મનાવવા ગયેલા 6 જીગરજાન મિત્રો સહીત 11 લોકોના મોત- ‘ઓમ શાંતિ’રુંવાડા ઉભા કરી દેતી ઘટના- ખેતી કરતી મહિલા પર ડીઝલ છાંટી જીવતી સળગાવી… વિડીયો વાયરલ થતા મચ્યો હડકંપ
મધ્યપ્રદેશના ગુના (Guna, Madhya pradesh) જિલ્લામાં જમીન વિવાદને કારણે કેટલાક લોકોએ આદિવાસી મહિલા પર ડીઝલ નાંખીને તેને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાનો વીડિયો પણ…
Trishul News Gujarati News રુંવાડા ઉભા કરી દેતી ઘટના- ખેતી કરતી મહિલા પર ડીઝલ છાંટી જીવતી સળગાવી… વિડીયો વાયરલ થતા મચ્યો હડકંપકામ કરીને પરત ફરી રહેલા મજુરોને ભરખી ગયો કાળ: પીકઅપ પલટી જતા એક સાથે 14 મજુરો….
ઉતરપ્રદેશ(Uttar Pradesh): ઝાંસી (Jhansi)માં યુપી-એમપી બોર્ડર(UP-MP border) પાસે એક પીકઅપ પલટી જતાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને…
Trishul News Gujarati News કામ કરીને પરત ફરી રહેલા મજુરોને ભરખી ગયો કાળ: પીકઅપ પલટી જતા એક સાથે 14 મજુરો….મહાકાલી નગરી તરીકે પ્રસિદ્ધ થયેલી ઉજ્જૈન નગરીમાં આવેલ હરસિધ્ધિ માં ના મંદિરનો અનેરો ઈતિહાસ
મહાકાલી નગરી તરીકે પ્રસિદ્ધ થયેલી ઉજ્જૈન(Ujjain) નગરી ભારતમાં આવેલી છે. જે હાલ મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં આવેલું છે. અહીં અસંખ્ય મંદિરો આવેલા છે. જેથી આ નગરીને…
Trishul News Gujarati News મહાકાલી નગરી તરીકે પ્રસિદ્ધ થયેલી ઉજ્જૈન નગરીમાં આવેલ હરસિધ્ધિ માં ના મંદિરનો અનેરો ઈતિહાસછેલ્લા 39 વર્ષથી ગુજરાત નજીકના આ શહેરમાં એકપણ ગુનો નોંધાયો નથી- સમગ્ર વિશ્વને થયા ભાઈચારાના દર્શન
ટીકમગઢ(Tikamgarh): મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના નિવાડી(Niwadi) જિલ્લામાં એક ગામ એવું પણ છે જ્યાં છેલ્લા 39 વર્ષથી પોલીસ સ્ટેશનમાં કોઈ કેસ નોંધાયો નથી. ગામના લોકો વડીલોની પંચાયત…
Trishul News Gujarati News છેલ્લા 39 વર્ષથી ગુજરાત નજીકના આ શહેરમાં એકપણ ગુનો નોંધાયો નથી- સમગ્ર વિશ્વને થયા ભાઈચારાના દર્શનલગ્નપ્રસંગ બન્યો શોકમય: જાનૈયાઓથી ભરેલી પીકઅપ પલટી જતા થયા આટલા મોત અને 30 થી વધુ ઘાયલ
હાલમાં એક ખુબ જ ભયંકર અકસ્માત (Accident)ના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના શાહડોલ (Shahdol)માં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. મળતી…
Trishul News Gujarati News લગ્નપ્રસંગ બન્યો શોકમય: જાનૈયાઓથી ભરેલી પીકઅપ પલટી જતા થયા આટલા મોત અને 30 થી વધુ ઘાયલમાતાપિતાની ગેરહાજરીમાં આયાએ બે વર્ષના માસુમ સાથે આચરી હેવાનિયત- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે
મધ્યપ્રદેશના જબલપુર (Jabalpur, Madhya Pradesh) શહેરમાં એક હૃદયદ્રાવક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં બાળકની સંભાળ રાખવા માટે તેના માતા-પિતાએ એક મહિલા (આઈ) ને રાખી…
Trishul News Gujarati News માતાપિતાની ગેરહાજરીમાં આયાએ બે વર્ષના માસુમ સાથે આચરી હેવાનિયત- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશેઆ કારણોસર ડોમિનોઝમાં કામ કરતી છોકરી પર દંડાઓ લઈને તૂટી પડી 4 લેડી ડોન- જુઓ વિડીયો
મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ઈન્દોર(Indore)નો એક વિડીયો વાયરલ(Viral video) થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં ચાર મહિલાઓએ પિઝા ચેઈન ડોમિનોઝ(Domino’s)ની ડિલિવરી ગર્લને માર માર્યો હતો. વીડિયો સામે…
Trishul News Gujarati News આ કારણોસર ડોમિનોઝમાં કામ કરતી છોકરી પર દંડાઓ લઈને તૂટી પડી 4 લેડી ડોન- જુઓ વિડીયોસબંધોને લાંછન લગાવતો ગોંડલનો કિસ્સો- ૧૩ વર્ષની તરુણી પર સગા બાપુજીએ જ આચર્યું દુષ્કર્મ- ગર્ભ રહી જતા ફૂટ્યો ભંડો
દુષ્કર્મ (Mischief)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. એવામાં હાલમાં સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, ગોંડલ (Gondal)ની સિવિલ હોસ્પિટલ (Civil…
Trishul News Gujarati News સબંધોને લાંછન લગાવતો ગોંડલનો કિસ્સો- ૧૩ વર્ષની તરુણી પર સગા બાપુજીએ જ આચર્યું દુષ્કર્મ- ગર્ભ રહી જતા ફૂટ્યો ભંડોઅહીંયાની ધરતીએ વધુ એક મજુરને રાતોરાત બનાવી દીધો લખપતિ, લાખો-કરોડોમાં વેચાશે આ હીરો
મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના પન્ના (Panna) ની રત્નાગર્ભા ધરતીએ ફરી એકવાર મજૂરનું નસીબ હીરાની જેમ ચમકાવ્યું છે. આ મજૂર હવે રાતોરાત લખપતિ બની ગયો છે.…
Trishul News Gujarati News અહીંયાની ધરતીએ વધુ એક મજુરને રાતોરાત બનાવી દીધો લખપતિ, લાખો-કરોડોમાં વેચાશે આ હીરોફેસબુકમાં પોતાની જ પત્ની સાથે લફરામાં પડ્યો પોલીસ ઓફિસર- પત્નીએ આ રીતે કર્યો પતિની કાળી કરતૂતનો પર્દાફાશ
મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના ઈન્દોર (Indore) માં પત્નીએ રંગીન મિજાજ પોલીસ કોન્સ્ટેબલ પતિની કરતુતનો પર્દાફાશ કરવાની અનોખી રીત અપનાવી. પત્નીએ પહેલા ફેસબુક પર નકલી નામથી…
Trishul News Gujarati News ફેસબુકમાં પોતાની જ પત્ની સાથે લફરામાં પડ્યો પોલીસ ઓફિસર- પત્નીએ આ રીતે કર્યો પતિની કાળી કરતૂતનો પર્દાફાશ