MadhyaPradesh Accident: મધ્યપ્રદેશના ભિંડમાં મંગળવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. જવાહરપુરા ગામ નજીક, એક હાઇ સ્પીડ ડમ્પરે રસ્તાની બાજુમાં પાર્ક કરેલા પિકઅપ લોડિંગ…
Trishul News Gujarati પુરપાટ ઝડપે આવી રહેલાં ડમ્પરે પિકઅપ વાનને ટક્કર મારતાં સર્જાયો ખતરનાક અકસ્માત; 5ના મોત, 12 ઘાયલ