Mahakumbh Shahi Snan: મહાકુંભમાં આજે ભારે ભીડ ભેગી થઈ છે. તેથી પોન્ટૂન બ્રિજ નંબર- 15 બંધ કરવામાં આવ્યો. આ અંગે સેક્ટર-20માં લોકોએ વિરોધ શરૂ કર્યો.…
Trishul News Gujarati News મહાકુંભમાં ભીડ બેકાબૂ થઈ, SDMની ગાડીમાં તોડફોડ:બેરિકેડ તોડીને ટોળું અંદર ઘૂસ્યું; મૌની અમાસ પર સ્નાન કરવા માટે પ્રયાગરાજમાં ભીડ ઉમટી પડી