ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મૈનપુરી(Mainpuri) જિલ્લાના કુરાવલી(Kuravli) તાલુકામાં ગઈકાલે રાત્રે એક દર્દનાક અકસ્માત(accident) સર્જાયો હતો. ખીરીયા પીપર ગામની સામેથી પૂરપાટ ઝડપે જઈ રહેલી લોખંડના સળિયા…
Trishul News Gujarati દીવાલો તોડતો ઘરમાં ઘુસ્યો બેકાબુ ટ્રક – નિવૃત ઇન્સ્પેકટર સહીત ચાર લોકોના મોતMainpuri
બાઇક સ્લીપ મારી જવાને કારણે જમીન પર પટકાયેલા બે માસુમ બાળકોના મોત, માતા-પિતા ઘાયલ- ‘ઓમ શાંતિ’
ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)માં મૈનપુરી(Mainpuri)ના થાણા દનહાર વિસ્તારમાં બાઇક સ્લીપ થવાને કારણે રોડ પર પડી જવાથી ઘાયલ થયેલા બે માસૂમ બાળકોના મોત થયા છે, જ્યારે તેમના માતા-પિતાની…
Trishul News Gujarati બાઇક સ્લીપ મારી જવાને કારણે જમીન પર પટકાયેલા બે માસુમ બાળકોના મોત, માતા-પિતા ઘાયલ- ‘ઓમ શાંતિ’સ્મશાન સુધી રહ્યો દોસ્તીનો સાથ: માર્ગ અકસ્માતમાં 3 મિત્રોએ એક સાથે દુનિયાને કહ્યું અલવિદા, ગામમાં છવાયો માતમ
ઈટાવા (Etawah)માં એક ઝડપી કાર(car) ટ્રેક્ટર(Tractor) સાથે અથડાઈને પલટી ગઈ. આ દર્દનાક માર્ગ અકસ્માત (Accident)માં કારમાં સવાર ત્રણ મિત્રોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.…
Trishul News Gujarati સ્મશાન સુધી રહ્યો દોસ્તીનો સાથ: માર્ગ અકસ્માતમાં 3 મિત્રોએ એક સાથે દુનિયાને કહ્યું અલવિદા, ગામમાં છવાયો માતમમાતાજીના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો ગોઝારો અકસ્માત, ચારના કરુણ મોત- ‘ઓમ શાંતિ’
ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના મૈનપુરી(Mainpuri)માં ઔંછા(Akbarpur Aunchha) વિસ્તારમાં રોડ અકસ્માત(Accident)માં સોમવારના રોજ ફિરોઝાબાદના ખડીત ગામની રહેવાસી બે મહિલાઓ અને બે કિશોરીઓના મોત બાદ ગામમાં શોકનો માહોલ છવાઈ…
Trishul News Gujarati માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો ગોઝારો અકસ્માત, ચારના કરુણ મોત- ‘ઓમ શાંતિ’માત્ર 300 રૂપિયાની લેતીદેતીમાં ખેલાયો ખુનીખેલ- 6 વર્ષના બાળકનું ગળું દબાવી હત્યા
ઉતરપ્રદેશ(Uttar Pradesh): મૈનપુરી(Mainpuri)માં 6 વર્ષના છોકરાની પેન્ટ વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. બાળકનો દોષ માત્ર એટલો જ હતો કે તે પરિવારનો એક સભ્ય…
Trishul News Gujarati માત્ર 300 રૂપિયાની લેતીદેતીમાં ખેલાયો ખુનીખેલ- 6 વર્ષના બાળકનું ગળું દબાવી હત્યાગમખ્વાર અકસ્માતમાં કાર માથે પલટી ગયું ડમ્પર- નવપરિણીત યુગલની જિંદગીનો આવ્યો કરુણ અંત
ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના આગ્રા(Agra)માં શુક્રવારના રોજ બપોરે મૈનપુરી(Mainpuri)ના થાના દન્નાહર વિસ્તારમાં ઇટાવા રોડ પર મોરાંગથી ભરેલું ડમ્પર કાર પર પલટી ગયું હતું. અકસ્માત(Accident)માં કાર સવાર કરણ…
Trishul News Gujarati ગમખ્વાર અકસ્માતમાં કાર માથે પલટી ગયું ડમ્પર- નવપરિણીત યુગલની જિંદગીનો આવ્યો કરુણ અંતપુરપાટ ઝડપે જઈ રહેલી બાઈકની વચ્ચે અચાનક જ રોજડું આવી જતા સર્જાયો અકસ્માત- યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત
ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના મૈનપુરી(Mainpuri)માં કુરાવલી(Kuravali) પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે રાત્રે ફતેહજંગપુર પાસે રોડ પર એક બાઇક સવાર અચાનક નીલગાય સાથે અથડાતા અકસ્માત(Accident) સર્જાયો હતો. અકસ્માતમાં યુવકનું…
Trishul News Gujarati પુરપાટ ઝડપે જઈ રહેલી બાઈકની વચ્ચે અચાનક જ રોજડું આવી જતા સર્જાયો અકસ્માત- યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોતમહાકાલેશ્વરના દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત- 9 વર્ષના બાળક સહીત ત્રણના કરુણ મોત
ઉજ્જૈન(Ujjain)થી પરત ફરતી વખતે, મૈનપુરી(Mainpuri) જિલ્લાના કટરા નિવાસી પરિવારની કાર શનિવારે મોડી રાત્રે ગ્વાલિયરમાં હાઈવે પર ઘાટી ગામ પાસે પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ(Accident) હતી.…
Trishul News Gujarati મહાકાલેશ્વરના દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત- 9 વર્ષના બાળક સહીત ત્રણના કરુણ મોત