જાણો એવું તો શું કર્યું છે વડોદરાનાં હેતલબેન મોચીએ કે, PM મોદીએ એમને ‘મન કી બાત’ માં કર્યા યાદ

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ રવિવારે ‘મન કી બાત’માં કરજણ (Karjan) ના અર્બન હેલ્થ સેન્ટર (Urban Health Center) માં કાર્યરત આરોગ્ય…

Trishul News Gujarati News જાણો એવું તો શું કર્યું છે વડોદરાનાં હેતલબેન મોચીએ કે, PM મોદીએ એમને ‘મન કી બાત’ માં કર્યા યાદ

આજની પ્રધાનમંત્રી મોદીની મન કી બાતમાં શું હતું ખાસ- વાંચો એક એક શબ્દ #MannKiBaat

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. કોરોનાના પ્રભાવથી આપણી મન કી બાત પણ અલગ નથી રહી. જ્યારે મેં છેલ્લે તમારી સાથે મન કી બાત કરી હતી, ત્યારે પેસેન્જર ટ્રેનો બંધ હતી, બસો બંધ હતી, હવાઈ સેવા બંધ હતી. આ વખતે ઘણું બધું ખૂલી ચૂક્યું છે. શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચાલી રહી છે, અન્ય સ્પેશિયલ ટ્રેન પણ શરૂ થઈ ગઈ છે. તમામ સાવધાનીઓ સાથે હવાઈ જહાજ પણ ઉડવા લાગ્યા છે, ધીરેધીરે ઉદ્યોગો પણ ચાલવાના શરૂ થઈ ગયા છે એટલે કે અર્થવ્યવસ્થાનો એક મોટો ભાગ હવે શરૂ થઈ ગયો છે, ખૂલી ગયો છે. તેવામાં આપણે વધુ સતર્ક રહેવાની આવશ્યકતા છે. બે ગજના અંતરનો નિયમ હોય, મોં પર માસ્ક લગાવવાની વાત હતી, બની શકે ત્યાં સુધી ઘરમાં જ રહેવાનું હોય, આ બધી વાતોનું પાલન, અને તેમાં જરા પણ ઢીલાશ ન રાખવી જોઈએ. દેશમાં બધાના સામૂહિક પ્રયત્નોથી કોરોના સામેની લડાઈ વધુ મજબૂતી સાથે લડાઈ રહી છે. જ્યારે આપણે દુનિયાની સામે જોઈએ છીએ, તો આપણને અનુભવ થાય છે…

Trishul News Gujarati News આજની પ્રધાનમંત્રી મોદીની મન કી બાતમાં શું હતું ખાસ- વાંચો એક એક શબ્દ #MannKiBaat