સુરત(Surat): શહેરમાં 19મી નવેમ્બરના રોજ સાંજે 5:30 વાગ્યા પછી શહેરમાં કમોસમી વરસાદ(Unseasonal rains) ખાબક્યો હતો. જેના કારણે શહેરમાં 150થી પણ વધારે લગ્નો અટવાઈ(Marriages stalled) ચુક્યા…
Trishul News Gujarati News સુરતીઓના રંગમાં પડ્યો ભંગ, વરસાદને કારણે તાડપત્રી પકડીને લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવી- જુઓ વાયરલ વિડીયો