ગુજરાત(Gujarat): સમગ્ર રાજ્યમાં મેડિકલ ઇમરજન્સી(Medical emergency)ને પહોંચી વળવા માટે 2007માં શરૂ કરવામાં આવેલી 108 ઇમરજન્સી સેવાને આજ રોજ 15 વર્ષ પૂર્ણ થયા છે. 29 ઓગસ્ટે…
Trishul News Gujarati દેવદૂત બનીને આવતી એમ્બ્યુલન્સ સેવાને આજે 15 વર્ષ પૂર્ણ- લાખો લોકો માટે બની તારણહાર