Train Viral Video: ટ્રેનમાં મુસાફરી કરી રહેલ એક મહિલા ભૂખથી વલખા મારી રહેલ પોતાના દીકરા માટે દૂધ ખરીદવા માટે કોઈ સ્ટેશન પર ટ્રેનમાંથી નીચે ઉતરી…
Trishul News Gujarati બાળક માટે દૂધ લેવા માતા ટ્રેનમાંથી નીચે ઊતરી ત્યાં ચાલતી થઈ; આગળનો વિડીયો જોઈ તમે રડી પડશો