ATM માં પૈસા મુકવા જતા કર્મચારીઓને મારી-મારીને ભૂત બનાવી બદમાશો 20 લાખ રોકડા લઈને થયા ફરાર

હરિયાણા (Haryana)ના સોનીપત (Sonipat)માં સાઈ બાબા મંદિર રોડ(Sai Baba Mandir Road) પર રોડ કિનારે ઉભેલા ત્રણ યુવકોએ પહેલા બાઇક સવાર બે યુવકોને રોક્યા હતા. તેઓએ…

Trishul News Gujarati ATM માં પૈસા મુકવા જતા કર્મચારીઓને મારી-મારીને ભૂત બનાવી બદમાશો 20 લાખ રોકડા લઈને થયા ફરાર