ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફરી એકવાર નિષ્ફળ પુરવાર થયા છે. ગુજરાતની શાળાઓમાં નવરાત્રિ વેકેશન મામલે ગત વર્ષની માફક આ વર્ષે પણ વિવાદ થયો છે.…
Trishul News Gujarati News શાળામાં હવે પાછું નવરાત્રી વેકેશન બંધ, આ મામલે છેલ્લા 10 દિવસમાં ૩ વાર નિર્ણય બદલાયો.