પત્નીની છેડતી કરતા શખ્સોના ત્રાસથી પતિનો આપઘાત: એકની ધરપકડ

મેમનગરમાં રહેતા યુવકે પત્નીની છેડતી કરનારા બે ભાઈઓના ત્રાસથી કંટાળીને અડાલજ પાસે કેનાલમાં પડતુ મુકીને આપઘાત કરી લીધો હતો. મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવવા માટે બે…

Trishul News Gujarati પત્નીની છેડતી કરતા શખ્સોના ત્રાસથી પતિનો આપઘાત: એકની ધરપકડ