કોરોના મહામારી વચ્ચે પણ સાયબર ક્રાઈમના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રમુખની વેબસાઈટ હેક થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત ભાજપ પ્રમુખ…
Trishul News Gujarati સી આર પાટીલની વેબસાઈટ હેક: પ્રધાનમંત્રી મોદી અને ભારતીય આર્મીના હીરોની ઉડાવાઈ મજાક- જુઓ અહી