Rajkot Hit and Run: રાજકોટમાં હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત થયું હોવાની વાત સામે આવી છે,અજાણ્યો કાર ચાલક બુલેટ ચાલકને ટક્કર મારીને ફરાર (Rajkot…
Trishul News Gujarati News લગ્નને 8 દિવસ થયા અને રાજકોટના યુવકે હિટ એન્ડ રનમાં ગુમાવ્યો જીવ; પરિવાર પર આભ તૂટ્યુંrajkot news
આ વિદ્યાર્થીઓએ ગોબરમાંથી બનાવ્યા ઈકો ફ્રેન્ડલી ચંપલ, ગરમીમાં પગને આપશે ઠંડક
Rajkot Eco-friendly Slippers: આજના સમયમાં જ્યારે યુવાનો પશ્ચિમ સંસ્કૃતિનું અનુકરણ કરતા જોવા મળે છે ત્યારે રાજકોટમાં વિવિધ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ (Rajkot Eco-friendly Slippers) અભ્યાસની…
Trishul News Gujarati News આ વિદ્યાર્થીઓએ ગોબરમાંથી બનાવ્યા ઈકો ફ્રેન્ડલી ચંપલ, ગરમીમાં પગને આપશે ઠંડકરાજકોટ: સમૂહલગ્નમાં જઇ રહેલા યુવકનું બાઇક અકસ્માતમાં મોત
Rajkot Accident: રાજકોટ શહેરમાં કોઠારિયા ગામે રહેતા યુવકનું ખોખડદળ ગામ પાસે બાઇક સ્લિપ થતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટના બનતા આ અંગે પોલીસને (Rajkot…
Trishul News Gujarati News રાજકોટ: સમૂહલગ્નમાં જઇ રહેલા યુવકનું બાઇક અકસ્માતમાં મોતફૂલસ્પીડ ગાડી ચલાવવી ભારે પડી, સ્પીડબ્રેકર આવતા ગુમાવ્યો કાબુ અને જીવ
Rajkot Accident: રાજકોટના કેવડાવાડી નજીક સ્પીડ બ્રેકર પટ્ટા ન હોવાને કારણે એક યુવાનનું મોત નીપજ્યું છે. રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં, સ્પીડ બ્રેકર બેલ્ટ ન હોવાને (Rajkot…
Trishul News Gujarati News ફૂલસ્પીડ ગાડી ચલાવવી ભારે પડી, સ્પીડબ્રેકર આવતા ગુમાવ્યો કાબુ અને જીવઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર તોફાની રાધાની આત્મહત્યા, પિતાને છેલ્લો ફોન કરી કહ્યું -હું જાઉં છું
Instagram influencer suicide: ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર તોફાની રાધા (રાધિકા ધામેચા) એ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. રાજકોટની રહેવાસી આ યુવતી પોતાના પરિવારથી અલગ રહેતી…
Trishul News Gujarati News ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર તોફાની રાધાની આત્મહત્યા, પિતાને છેલ્લો ફોન કરી કહ્યું -હું જાઉં છુંકાનમાં હેડફોન લગાવીને ફરતા લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો, 2 કુળદીપક બુજાયા
Rajkot train accident: રાજકોટમાં માલધારી ફાટક પાસે મોબાઇલમાં મશગુલ 12 વર્ષનો તરુણ કાનમાં હેન્ડ્સ ફ્રી કરાવી જતો હતો ત્યારે અચાનક ટ્રેન આવી ચડતા બનેવીએ સાળાને…
Trishul News Gujarati News કાનમાં હેડફોન લગાવીને ફરતા લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો, 2 કુળદીપક બુજાયામાતા-પિતા બંને નરાધમ: દીકરી સાથે કર્યું ન કરવાનું, મિત્રો પાસે પણ કરાવ્યું, જાણો વિગતે
Rajkot father raped: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી ધોરણ નવમાં અભ્યાસ કરનારી 14 વર્ષીય સગીરા…
Trishul News Gujarati News માતા-પિતા બંને નરાધમ: દીકરી સાથે કર્યું ન કરવાનું, મિત્રો પાસે પણ કરાવ્યું, જાણો વિગતેગુજરાતમાં મોતનું તાંડવ: રાજકોટમાં 72 કલાકમાં 7 લોકોને ભરખી ગયો હાર્ટ એટેક, જાણો વિગતે
Rajkot Heart Attack: રાજકોટમાં 72 કલાકમાં હાર્ટ એટેકથી સાત લોકોના મોત થયા છે. હાર્ટ એટેકના કારણે રાજકોટ શહેર અને જિલ્લામાં સાત લોકોના મૃત્યુ નિપજ્યા છે,…
Trishul News Gujarati News ગુજરાતમાં મોતનું તાંડવ: રાજકોટમાં 72 કલાકમાં 7 લોકોને ભરખી ગયો હાર્ટ એટેક, જાણો વિગતેદેવાયત ખવડે શિવ તાંડવ ગાવાનું શરુ કર્યું ત્યાં સ્ટેજ તૂટી ગયું…જુઓ વિડીયો
Rajkot Devayat Khavad: રાજકોટમાં લાંબા સમય બાદ રેસકોર્સ ગ્રાઉન્ડમાં દેવાયત ખવડના લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ડાયરામાં (Rajkot Devayat Khavad) મોટી સંખ્યામાં લોકો…
Trishul News Gujarati News દેવાયત ખવડે શિવ તાંડવ ગાવાનું શરુ કર્યું ત્યાં સ્ટેજ તૂટી ગયું…જુઓ વિડીયોઆવાસ યોજનાનું મકાન ભાડે આપ્યું તો ખેર નહીં! આ શહેર મનપાએ 9 ફ્લેટ કર્યા સીલ
Rajkot Housing Scheme: રાજકોટ મનપા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય લઈને શહેરમાં ઠેર-ઠેર ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો માટેનાં આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.…
Trishul News Gujarati News આવાસ યોજનાનું મકાન ભાડે આપ્યું તો ખેર નહીં! આ શહેર મનપાએ 9 ફ્લેટ કર્યા સીલVIDEO: રાજકોટમાં અસામાજિક તત્વોનો પોલીસને પડકાર: ટી-સ્ટોલ પર ફેંક્યા પેટ્રોલ બોમ્બ
Rajkot Viral Video: રાજકોટ શહેરમાં જાણે કે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તે પ્રકારની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટ શહેરના…
Trishul News Gujarati News VIDEO: રાજકોટમાં અસામાજિક તત્વોનો પોલીસને પડકાર: ટી-સ્ટોલ પર ફેંક્યા પેટ્રોલ બોમ્બગેમિંગની લતે લીધો જીવ: જુગારમાં રૂપિયા હારી જતા 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Rajkot Suicide News: ઓનલાઇન ગેમિંગ એપ અને સાઇટ દ્વારા અનેક યુવાનો જુગાર, કસીનો અને ક્રિકેટ સટ્ટો રમે છે અને મોટી રકમ હારી જતા કોઇ રસ્તો…
Trishul News Gujarati News ગેમિંગની લતે લીધો જીવ: જુગારમાં રૂપિયા હારી જતા 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું