Ajmer Hotel Fire News: અજમેરના દિગ્ગી બજાર વિસ્તારમાં આવેલી એક હોટલમાં આગ લાગવાની ઘટનામાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે. ગુરુવારે સવારે 8 વાગ્યે…
Trishul News Gujarati News અજમેરની હોટલમાં ભભૂકી ઉઠી આગ: બાળક સહિત 4 જીવતા ભૂંજાયા, માતાએ માસૂમને બારીમાંથી ફેંક્યું