Sabarkantha Accident: સાબરકાંઠાના પ્રાંતિજના કાટવાડ ચોકડી નજીક આજે (11મી જાન્યુઆરી) સવારે ટ્રક અને સિમેન્ટના ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો (Sabarkantha Accident) હતો. જેમાં 25 વર્ષીય…
Trishul News Gujarati News માર્બલ ભરેલી ટ્રક સાથે સિમેન્ટ ટેન્કર અથડાતાં 25 વર્ષીય યુવકના થયાં બે ટુકડા, ઘટના સ્થળે જ મોતSabarkantha Accident
હિંમતનગરના વાટડી નજીક બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 યુવકોના મોત, એક ઈજાગ્રસ્ત
Sabarkantha Accident: રાજ્યભરમાં અકસ્માતના કારણે અનેક લોકોના મોત થઈ રહ્યાં છે. જેનો આંકડો દિવસે ને દિવસે વધી જ રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના ગાંભોઈ ભિલોડા હાઈવે…
Trishul News Gujarati News હિંમતનગરના વાટડી નજીક બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 યુવકોના મોત, એક ઈજાગ્રસ્તમેળાની મજા માણીને આવતા પરિવારની બાઇકને ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રકે અડફેટે લેતા માતા-પુત્રનું મોત
Sabarkantha Accident: સાબરકાંઠા જિલ્લામાં ઇડરના ભિલોડા ત્રણ રસ્તા પર ગત રાત્રીના સમયે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર પત્ની અને…
Trishul News Gujarati News મેળાની મજા માણીને આવતા પરિવારની બાઇકને ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રકે અડફેટે લેતા માતા-પુત્રનું મોતસાબરકાંઠામાં 3 બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત; એકનું કમકમાટી ભર્યું મોત
Sabarkantha Accident: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચરથી પોગલુ વચ્ચે રોડ પર ગત રાત્રિના સમયે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં અમીનપુરના બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું…
Trishul News Gujarati News સાબરકાંઠામાં 3 બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત; એકનું કમકમાટી ભર્યું મોતરીલના ચક્કરમાં કાર ચાલક યુવાને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો ભયંકર અકસ્માત, 5 થી વધુ યુવાનો…અકસ્માતનો LIVE વિડીયો મોબઈલમાં થયો રેકોર્ડ
Sabarkantha Accident: સોશિયલ મીડિયાએ તો લોકોને પાગલ બનાવી દીધા છે, ક્યારેક રીલ તો ક્યારેક સેલ્ફીના ચક્કરમાં લોકો પોતાનો જીવ જોખમમાં મુકે છે. ઘણીવાર તો આ…
Trishul News Gujarati News રીલના ચક્કરમાં કાર ચાલક યુવાને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો ભયંકર અકસ્માત, 5 થી વધુ યુવાનો…અકસ્માતનો LIVE વિડીયો મોબઈલમાં થયો રેકોર્ડ