Surat Diamond Bourse: સુરત ડાયમંડ બુર્સમાં દેશનું સૌથી મોટું 40 હજાર સ્ક્વેરફૂટનું કસ્ટમ હાઉસ બનાવાયું છે. 30 જુલાઈએ સરકારે કસ્ટમ હાઉસ માટેની તમામ પરવાનગી આપી…
Trishul News Gujarati સુરત ડાયમંડ બુર્સમાં કસ્ટમ ડિપાર્ટમેન્ટની લાગી મહોર, ઇમ્પોર્ટ એક્સપોર્ટ 1 ઓગસ્ટથી શરૂ થવાની સંભાવના