Shimla Landslide: હિમાચલ પ્રદેશના શિમલામાં કૃષ્ણા નગર વિસ્તારમાં પહાડી તૂટી પડી હતી. લગભગ પાંચથી સાત મકાનો ધરાશાયી(Shimla Landslide) થયા હતા. ઘણા લોકો કાટમાળ નીચે દટાયા…
Trishul News Gujarati હિમાચલમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ: શિમલામાં ફરી ભૂસ્ખલન થતા તાશના પત્તાની જેમ મકાન થયું ધરાશાયી, 2 લોકોના મોત