બસ કંડક્ટરની દીકરીએ માર્યું મેદાન- ધોરણ 10માં 500માંથી 499 માર્ક્સ લાવીને પિતાનું નામ કર્યું ઝળહળતું

સફળતાની કહાની(Success story): ‘અમે ગરીબ જન્મ્યા છીએ. અમારા માતા-પિતા પણ ગરીબ છે. આથી આપણે પણ ગરીબ જ રહીશું.આવી વાતો કહીને નસીબને દોષ આપનારા લોકો ઘણા…

Trishul News Gujarati બસ કંડક્ટરની દીકરીએ માર્યું મેદાન- ધોરણ 10માં 500માંથી 499 માર્ક્સ લાવીને પિતાનું નામ કર્યું ઝળહળતું

‘ડિગ્રી નહીં, ટેલેન્ટ મહત્વનું છે’ -ધોરણ 10માં અંગ્રેજીમાં 35, ગણિતમાં 36 માર્કસ લાવનાર બન્યા IAS અધિકારી

સફળતાની કહાની(Success story): પરીક્ષામાં ખરાબ પરિણામ કારકિર્દીના તમામ દરવાજા બંધ કરી દેતા નથી. તેનું જીવંત ઉદાહરણ ગુજરાતના ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરા(Tushar Sumera) છે. તેને…

Trishul News Gujarati ‘ડિગ્રી નહીં, ટેલેન્ટ મહત્વનું છે’ -ધોરણ 10માં અંગ્રેજીમાં 35, ગણિતમાં 36 માર્કસ લાવનાર બન્યા IAS અધિકારી

આ શખ્સે એવું તો શું કર્યું કે, Google એ આપી દીધું 3.30 કરોડનું પેકેજ- જાણો વિગતે

Success Story: ઘણા લોકોને લાગે છે કે હિન્દી માધ્યમ(Hindi medium)માં અભ્યાસ કરીને મોટી સફળતા મેળવી શકાતી નથી. જો તમે પણ એવું વિચારતા હોવ તો તમે…

Trishul News Gujarati આ શખ્સે એવું તો શું કર્યું કે, Google એ આપી દીધું 3.30 કરોડનું પેકેજ- જાણો વિગતે

કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી! એક, બે નહિ પણ ત્રીજા પ્રયાસમાં બન્યા IAS અધિકારી- જાણો સફળતાનો મંત્ર

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા દર વર્ષે સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે લાખો ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લે છે. ઘણા…

Trishul News Gujarati કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી! એક, બે નહિ પણ ત્રીજા પ્રયાસમાં બન્યા IAS અધિકારી- જાણો સફળતાનો મંત્ર

જન્મતાં જ લોકોએ કહ્યું હતું, ફેંકી દો- 29 વર્ષની ઉંમરે આ અંધ વ્યક્તિએ ખડકી દીધું ખુદનું કરોડોનું સામ્રાજ્ય

કહેવાય છે કે કોઈ પણ મુકામ હાંસલ કરવા માટે સખત મહેનત અને દૃઢ સંકલ્પ જરૂરી છે. આંધ્રપ્રદેશ(Andhra Pradesh)ના શ્રીકાંત બોલા(Srikanth Bolla)એ આ વાત સાચી સાબિત…

Trishul News Gujarati જન્મતાં જ લોકોએ કહ્યું હતું, ફેંકી દો- 29 વર્ષની ઉંમરે આ અંધ વ્યક્તિએ ખડકી દીધું ખુદનું કરોડોનું સામ્રાજ્ય

એક સમયે ભણતરને ઠુકરાવી ચૂકેલ વ્યકિત બે પ્રયાસ બાદ બન્યા IAS ઓફિસર- જાણો સફળતાની પ્રેરણાદાયી કહાની

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની સિવિલ સર્વિસ પરીક્ષાને દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાંની એક ગણવામાં આવે છે. દર વર્ષે લાખો ઉમેદવારો આ પરીક્ષામાં આવે છે,…

Trishul News Gujarati એક સમયે ભણતરને ઠુકરાવી ચૂકેલ વ્યકિત બે પ્રયાસ બાદ બન્યા IAS ઓફિસર- જાણો સફળતાની પ્રેરણાદાયી કહાની

કદ નાનું પણ કામ મોટું! 3 ફૂટ ત્રણ ઇંચની આ IAS ઓફિસર કરી રહી છે એક જિલ્લા પર રાજ- જાણો સફળતાની કહાની

જો તમારા હોસલાઓ બુલંદ હોય અને તમે કંઈક હાંસલ કરવા માટે સાચા સમર્પણ સાથે સખત મહેનત કરી રહ્યા છો, તો તમે સૌથી મોટી સફળતા પ્રાપ્ત…

Trishul News Gujarati કદ નાનું પણ કામ મોટું! 3 ફૂટ ત્રણ ઇંચની આ IAS ઓફિસર કરી રહી છે એક જિલ્લા પર રાજ- જાણો સફળતાની કહાની

રડવું કા તો લડવું! બસ આ એક વાક્યએ ખેડૂતના દીકરાને પહોચાડ્યો સફળતાના શિખરે અને બન્યા IAS ઓફિસર

અવાર-નવાર અમે તમને કોઈને કોઈ સફળતા વિશેની કહાની(Success story) જણાવીએ છીએ. ત્યારે આજે તમને આવી જ એક સફળતાની કહાની વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાંથી…

Trishul News Gujarati રડવું કા તો લડવું! બસ આ એક વાક્યએ ખેડૂતના દીકરાને પહોચાડ્યો સફળતાના શિખરે અને બન્યા IAS ઓફિસર

‘ઈરાદો મક્કમ હોય તો સફળતા જરૂર મળે છે’ એક બે નહિ પરંતુ ત્રીજા પ્રયાસમાં બન્યા IAS ઓફિસર- કહાની વાંચીને તમને પણ મળશે પ્રેરણા

યુપીએસસી(UPSC) સિવિલ સર્વિસ પરીક્ષામાં પ્રેરણાદાયી સફળતાની વાર્તાઓ(Success story)ની શ્રેણીમાં નવી સફળતાની વાર્તા ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ફતેહપુર(Fatehpur) જિલ્લાના સુજાનપુર(Sujanpur) ગામના રહેવાસી આઇએએસ અધિકારી મહેન્દ્ર બહાદુર સિંહ(IAS…

Trishul News Gujarati ‘ઈરાદો મક્કમ હોય તો સફળતા જરૂર મળે છે’ એક બે નહિ પરંતુ ત્રીજા પ્રયાસમાં બન્યા IAS ઓફિસર- કહાની વાંચીને તમને પણ મળશે પ્રેરણા

એક, બે કે ત્રણ નહિ પરંતુ પાંચ-પાંચ વખત પ્રયત્ન કર્યા બાદ પણ ન માની હાર અને અંતે બન્યા IAS ઓફિસર

જો ઇરાદો મજબૂત હોય તો કશું જ અશક્ય નથી. અમે તમને આજે IAS અધિકારી હરપ્રીત સિંહ(IAS officer Harpreet Singh) વિશેની વાત કરી રહ્યા છીએ. હરપ્રીતે…

Trishul News Gujarati એક, બે કે ત્રણ નહિ પરંતુ પાંચ-પાંચ વખત પ્રયત્ન કર્યા બાદ પણ ન માની હાર અને અંતે બન્યા IAS ઓફિસર

લાખો રૂપિયાની વિદેશી નોકરીને ફગાવીને આ વ્યક્તિ બન્યો IAS ઓફિસર- સફળતાની આ કહાની વાંચીને તમને પણ મળશે પ્રેરણા

સફળતાની કહાની(Success Story)માં આજે આપણે જે વ્યક્તિત્વની વાત કરી રહ્યા છીએ તેણે જમીનથી આકાશ સુધી બધું જ પ્રાપ્ત કર્યું છે. આજે આપણે દિલ્હીના CA કેશવ…

Trishul News Gujarati લાખો રૂપિયાની વિદેશી નોકરીને ફગાવીને આ વ્યક્તિ બન્યો IAS ઓફિસર- સફળતાની આ કહાની વાંચીને તમને પણ મળશે પ્રેરણા

સ્માર્ટ વર્ક અને સખત મહેનતથી આ યુવતી બની IAS ઓફિસર- જાણો સફળતાની પ્રેરણારૂપ કહાની

દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ યુપીએસસી(UPSC) પરીક્ષાની તૈયારી કરે છે, પરંતુ તેમાં થોડા વિદ્યાર્થીઓ જ સફળતા મેળવે છે. સફળ ઉમેદવારો પાસે તેમની પોતાની એકમ પદ્ધતિ છે…

Trishul News Gujarati સ્માર્ટ વર્ક અને સખત મહેનતથી આ યુવતી બની IAS ઓફિસર- જાણો સફળતાની પ્રેરણારૂપ કહાની