Sudha Murthy: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ વતી ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની અને સામાજિક કાર્યો માટે પ્રખ્યાત સુધા મૂર્તિનું રાજ્યસભામાં(Sudha Murthy) નામાંકન જાહેર કર્યું…
Trishul News Gujarati કોણ છે સુધા મૂર્તિ, જેમને રાષ્ટ્રપતિએ રાજ્યસભા માટે નોમિનેટ કર્યા- જાણો તેમના વિશે