Weather in Gujarat: ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના હવામાનમાં થોડા ફેરફાર આવી રહ્યા છે. આજે કેટલાક…
Trishul News Gujarati News આગામી 7 દિવસમાં ગુજરાતમાં ગરમીની સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહીSurat
Surat News, Latest Surat News Headlines & Live Updates
ગુજરાતમાંથી ઠંડીની વિદાય: હવે તડકામાં શેકાવા તૈયાર, આ તારીખથી પડશે માથુ ફાડી નાંખે એવી ગરમી
Gujarat Weather Update: ગુજરાતમાં ધીમે પગલે ઠંડી વિદાય લઈ રહી છે. એક બાજુ ગુજરાતમાં ઠંડી ઘટી રહી છે. તો બીજું બાજું ગરમી પણ નોંધપાત્ર વધારો…
Trishul News Gujarati News ગુજરાતમાંથી ઠંડીની વિદાય: હવે તડકામાં શેકાવા તૈયાર, આ તારીખથી પડશે માથુ ફાડી નાંખે એવી ગરમીસુરત માટે શનિવાર બન્યો ‘ગોઝારો’: બે અલગ-અલગ અકસ્માતોમાં 5 યુવકોના મોત
Surat Accident: રાજ્યમાં વધતી જતી અકસ્માતની ઘટનાઓ વચ્ચે સુરત નજીક બે અલગ-અલગ અકસ્માતની ઘટનાઓ સર્જાઇ છે, જેમાં પાંચ યુવાનોએ જીવ ગુમાવ્યો છે. વાડી-ઉમરઝર ગામ રોડ…
Trishul News Gujarati News સુરત માટે શનિવાર બન્યો ‘ગોઝારો’: બે અલગ-અલગ અકસ્માતોમાં 5 યુવકોના મોતકુખ્યાત તોડબાજ અલ્પેશ ડોંડાની ધરપકડ બાદ જ્યાં જ્યાં તોડ કર્યો ત્યાં લઈ જવાયો
Surat Alpesh Donda Arrest: સુરત કુખ્યાત વિરોધ નોંધાય ત્રણ ત્રણ ફરિયાદ લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા વિરોધ ખંડણીનો ગુનો નોંધી સરથાણા પોલીસ સુરતના સરથાણા વિસ્તારમાં…
Trishul News Gujarati News કુખ્યાત તોડબાજ અલ્પેશ ડોંડાની ધરપકડ બાદ જ્યાં જ્યાં તોડ કર્યો ત્યાં લઈ જવાયોસુરત: ધોરણ-10ની વિદ્યાર્થીનીએ યુ-ટ્યુબ જોઈને જાતે જ કર્યો ગર્ભપાત, જાણો સમગ્ર મામલો
Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 16 વર્ષીય કિશોરીને આ જ વિસ્તારમાં રહેતા 16 વર્ષીય યુવક સાથે 6 મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે…
Trishul News Gujarati News સુરત: ધોરણ-10ની વિદ્યાર્થીનીએ યુ-ટ્યુબ જોઈને જાતે જ કર્યો ગર્ભપાત, જાણો સમગ્ર મામલોઉધનામાં બાંધકામ સ્થળે પાણી ભરેલાં ખાડામાં ડૂબતા બાળકનું મોત, જાણો મામલો
Surat News: સ્માર્ટ સીટી સુરતમાં પાલિકાના કેટલાક વિભાગોની નબળી કામગીરીના કારણે પ્રજાને હાલાકી થઈ રહી છે. તેમજ પાલિકાના પાપનો ભોગ આજે એક કિશોરએ (Surat News)…
Trishul News Gujarati News ઉધનામાં બાંધકામ સ્થળે પાણી ભરેલાં ખાડામાં ડૂબતા બાળકનું મોત, જાણો મામલોસુરત સાયલન્ટ ઝોન જમીન કૌભાંડ: નરેશ શાહ અને અનંત પટેલ સામેની FIR રદ્દ કરવાનો હાઈકોર્ટનો સાફ ઇન્કાર
Surat Silent Zone Scam: સુરતના જાણીતા બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર રીતે સાયલન્ટ ઝોનની 2500 કરોડ રૂપિયાની અંદાજિત 5 લાખ ચોરસ મીટર જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી…
Trishul News Gujarati News સુરત સાયલન્ટ ઝોન જમીન કૌભાંડ: નરેશ શાહ અને અનંત પટેલ સામેની FIR રદ્દ કરવાનો હાઈકોર્ટનો સાફ ઇન્કારસુરતમાં ફરી મહેકી માનવતા: બ્રેનડેડ યુવકની બે કિડનીના અંગદાનથી 2ને મળશે નવજીવન
Surat Organ Donation: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે 61મું સફળ અંગદાન થયું હતું. સુરત શહેરના ભટાર, આઝાદનગરમાં રહેતા સસારે પરિવાર દ્વારા તેમના બ્રેઈનડેડ (Surat Organ…
Trishul News Gujarati News સુરતમાં ફરી મહેકી માનવતા: બ્રેનડેડ યુવકની બે કિડનીના અંગદાનથી 2ને મળશે નવજીવનસુરતનું પૌરાણિક સિદ્ધનાથ મહાદેવનું મંદિર: જાણો મંદિરના ચમત્કારો
Siddhanath Mahadev Temple: જેના દર્શન કરવાથી મનોકામના સિદ્ધ થાય છે એવા સિદ્ધનાથ મહાદેવ અસંખ્ય ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સુરતથી 30 કીલોમીટરના અંતરે અને ઓલપાડ તાલુકાથી…
Trishul News Gujarati News સુરતનું પૌરાણિક સિદ્ધનાથ મહાદેવનું મંદિર: જાણો મંદિરના ચમત્કારોસુરત ભાજપ વોર્ડ પ્રમુખનો પુત્ર યુકે વીઝાના નામે લાખોનું ફ્રોડ કરતા લાજપોર સેન્ટ્રલ જેલ હવાલે થયો…
Surat News: ડોકટરને દવાખાને બતાવવા આવતો ટ્રાવેલ્સ એજન્ટ ભારે પડયો છે. કેમ કે ડોક્ટરે એજન્ટની વાતમાં આવી ઓળખીતા 5 જણાને યુ.કે ના વિઝા (Surat News)…
Trishul News Gujarati News સુરત ભાજપ વોર્ડ પ્રમુખનો પુત્ર યુકે વીઝાના નામે લાખોનું ફ્રોડ કરતા લાજપોર સેન્ટ્રલ જેલ હવાલે થયો…‘પિયરિયું’- સુરતમાં પી.પી. સવાણી ગ્રુપ પિતા વિહોણી 111 દીકરીઓને સાસરે વળાવશે, જાણો વિગતે
Mahesh Savani: દરવર્ષે ડિસેમ્બર મહિનામાં સુરતમાં અનોખો લગ્નપ્રસંગ યોજાઇ છે. આ લગ્ન પ્રસંગ એટલે પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી (Mahesh Savani) લગ્ન.…
Trishul News Gujarati News ‘પિયરિયું’- સુરતમાં પી.પી. સવાણી ગ્રુપ પિતા વિહોણી 111 દીકરીઓને સાસરે વળાવશે, જાણો વિગતેસુરતના વધુ બે યુવકો લૂંટેરી દુલ્હનના માયા જાળમાં ફસાયો, સ્વરૂપવાન યુવતી બધું જ લઈને ગયાબ
Surat Luteri Dulhan: સુરતના વરાછા વિસ્તારમાં લૂંટરી દુલ્હને 2 લોકોને ભોગ બનાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વરાછા વિસ્તારમાં રહેતા ફરિયાદી ભોગ બન્યા છે.…
Trishul News Gujarati News સુરતના વધુ બે યુવકો લૂંટેરી દુલ્હનના માયા જાળમાં ફસાયો, સ્વરૂપવાન યુવતી બધું જ લઈને ગયાબ