Steal firewood: સુરત જિલ્લા વન વિભાગે લાકડા ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સુરત જિલ્લાના માંડવી ઉપરાંત નવસારી, ડાંગ અને વલસાડના જંગલોમાંથી ખેરના લાકડાની ચોરી…
Trishul News Gujarati ‘પુષ્પા’ સ્ટાઈલમાં ગુજરાતનાં જંગલોમાંથી ખેરનાં લાકડાં ચોરી કરવાના રેકેટનો પર્દાફાશ, 5 કરોડનાં લાકડાં કર્યા સગેવગે