Surat Accident: સુરતમાં અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે નવા રિંગરોડ પર ફરી એક અકસ્માત સર્જાયો હતો. જેથી નવો રિંગરોડ ફૂલ ફ્લેજમાં શરૂ…
Trishul News Gujarati News સુરતના નવા રિંગરોડ પર ફૂલ સ્પીડમાં આવતી કારે બાઈકને અડફેટે લેતાં નોકરી પર જતાં યુવકનું દર્દનાક મોતsurat news
સુરતથી રાજકોટ લઈ જતી LCB ટીમને નડ્યો ટ્રિપલ અકસ્માત: આઇસરે ટક્કર મારતાં એક પોલીસકર્મીનું મોત, 4 ઘાયલ
Rajkot Police Accident: રાજકોટ રૂરલ એલસીબીની ટીમને સુરત તરફ ફરાર આરોપીને પકડવા જતા હતા તે દરમિયાન અંકલેશ્વર નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ…
Trishul News Gujarati News સુરતથી રાજકોટ લઈ જતી LCB ટીમને નડ્યો ટ્રિપલ અકસ્માત: આઇસરે ટક્કર મારતાં એક પોલીસકર્મીનું મોત, 4 ઘાયલસુરતમાં મકાન પર બનેલા ગેરકાયદે શેડમાં ભયંકર આગ લાગતાં એકનું મોત; જાણો સમગ્ર ઘટના
Surat Fire News: સુરત શહેરમાં વધુ એક આગની ઘટના બનવા પામી છે. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મકાન પર બનાવેલા…
Trishul News Gujarati News સુરતમાં મકાન પર બનેલા ગેરકાયદે શેડમાં ભયંકર આગ લાગતાં એકનું મોત; જાણો સમગ્ર ઘટનામાતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં 2 વર્ષની બાળકીનું રમત-રમત ડીઝલ પીતાં મોત
Surat News: માતા-પિતાને સાવચેત કરતી વધુ એક ઘટના સુરતથી સામે આવી છે. સુરતનો બનાવ દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. જ્યાં દોઢ વર્ષની બાળકીનું…
Trishul News Gujarati News માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં 2 વર્ષની બાળકીનું રમત-રમત ડીઝલ પીતાં મોતહાઈટેન્શન લાઇન મહામૂલી જમીનમાંથી પસાર ન થવા દેવા માટે અસરગ્રસ્ત ખેડૂતોનો ઉગ્ર વિરોધ
Surat News: કામરેજ પ્રાંત કચેરી ખાતે ખેડૂતો તેમજ પ્રાંત અધિકારીઓની મીટીંગ મળી હતી. જેમાં અસરગ્રસ્ત ખેડૂતોએ કરેલા સવાલોનો મીટીંગમાં હાજર પાવર ગ્રીડ કંપનીના અધિકારી સંતોષ…
Trishul News Gujarati News હાઈટેન્શન લાઇન મહામૂલી જમીનમાંથી પસાર ન થવા દેવા માટે અસરગ્રસ્ત ખેડૂતોનો ઉગ્ર વિરોધસુરતમાં ભાડાના મકાનમાં ધમધમી રહેલા કુટણખાના પર પોલીસ ત્રાટકી; 5 મહિલા સહીત 12ની ધરપકડ
Surat News: સુરતના વરાછા વિસ્તારમાં ભાડાના મકાનમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો. જેમાં ભાડાના મકાન રાખીને દલાલ દ્વારા ગ્રાહક અને લલનાઓને બોલાવી શરીર સુખ માનવાની (Surat…
Trishul News Gujarati News સુરતમાં ભાડાના મકાનમાં ધમધમી રહેલા કુટણખાના પર પોલીસ ત્રાટકી; 5 મહિલા સહીત 12ની ધરપકડસુરત કાપડની ઓફિસમાં નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું, SOGએ 3ને દબોચ્યા
Surat Fake Currency News: સુરતમાં કાળો ધંધો કરતાં ડુપ્લીકેટ નોટો બનાવવાનું નેટવર્ક પકડાયું છે. અહીં SOG એ એપલ સ્કવેરની ઓફીસમાં રેડ પાડી બોગસ નોટો (Surat…
Trishul News Gujarati News સુરત કાપડની ઓફિસમાં નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું, SOGએ 3ને દબોચ્યાસુરત: અંજની ઈન્ડસ્ટ્રીઝમાં સતત 4 દિવસથી કાપડનું ઉત્પાદન બંધ, પોલીસ બંદોબસ્ત સાથે ફરી શરૂ થશે ઉત્પાદન
સુરતના અમરોલી નજીક આવેલી અંજની ઇન્ડસ્ટ્રીયલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ઉડિયા ભાષામાં અલગ અલગ જગ્યાઓ પર પોસ્ટર લગાવીને ભાવ વધારાની માગણી કરી છે…
Trishul News Gujarati News સુરત: અંજની ઈન્ડસ્ટ્રીઝમાં સતત 4 દિવસથી કાપડનું ઉત્પાદન બંધ, પોલીસ બંદોબસ્ત સાથે ફરી શરૂ થશે ઉત્પાદનસુરતમાં સગા મોટા પાપાએ જ દીકરીને બનાવી હવસનો શિકાર; રમાડવાના બહાને આચર્યું દુષ્કર્મ
Surat crime news: સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકી પર તેના જ મોટા પપ્પાની દ્વારા બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. બાળકીના (Surat crime news)…
Trishul News Gujarati News સુરતમાં સગા મોટા પાપાએ જ દીકરીને બનાવી હવસનો શિકાર; રમાડવાના બહાને આચર્યું દુષ્કર્મસુરતમાં PI સોલંકીને વકીલને લાત મારવી ઘણી મોંઘી પડી, હાઈકોર્ટે ફટકાર્યો આટલાં લાખનો દંડ
Surat PI Kick Lawyer: સુરતના ડીંડોલી વિસ્તારના પી.આઈએ એડવોકેટને લાત મારવી ઘણી મોંઘી પડી છે. સુરતના ડિડોલી પોલીસ મથકના સેકન્ડ પીં.આઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ત્રણ…
Trishul News Gujarati News સુરતમાં PI સોલંકીને વકીલને લાત મારવી ઘણી મોંઘી પડી, હાઈકોર્ટે ફટકાર્યો આટલાં લાખનો દંડસુરતમાં ગણપતિ બાપ્પાની સ્થાપના બાદ વિસર્જનની તડામાર તૈયારી, આવતીકાલે સીટી અને BRTS બસ રહેશે બંધ
Surat Ganapathi Visarjan: ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જનની તૈયારીઓ સુરતના હજીરામા થઈ ગઈ છે. હજીરા બોટ પોઇન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ કરાઈ છે. 12…
Trishul News Gujarati News સુરતમાં ગણપતિ બાપ્પાની સ્થાપના બાદ વિસર્જનની તડામાર તૈયારી, આવતીકાલે સીટી અને BRTS બસ રહેશે બંધસુરત: ભાજપના MLAનો વધુ એક લેટર બોમ્બ, વકરતા રોગચાળાને લઈ કુમાર કાનાણીએ SMC કમિશનરને લખ્યો પત્ર
Varachha MLA Kumar Kanani: સુરત શહેરની વરાછા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી લોકમુદ્દા લઈને અવારનવાર પોતાનો અવાજ ઉઠાવતા હોય છે. પોતાના વિધાનસભા…
Trishul News Gujarati News સુરત: ભાજપના MLAનો વધુ એક લેટર બોમ્બ, વકરતા રોગચાળાને લઈ કુમાર કાનાણીએ SMC કમિશનરને લખ્યો પત્ર