Home Minister Harsh Sanghvi: સુરત પોલીસ દ્વારા શહેરમાં વ્યાજખોરોના ચંગુલમાં ફસાયેલા લોકોને મુક્ત કરાવવા માટે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં…
Trishul News Gujarati News ગૃહમંત્રી હર્ષ સંઘવીની વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી: કહ્યું, સુરતમાં કોઈ ભી ‘ભાઈ’ નથી…Surat police
સુરતના પરણિત યુવકે યુવતીને લગ્નની લાલચે ભોગવી અને પડાવી લીધા લાખો રૂપિયા અને ઘરેણા- ફરિયાદ કરવા પોલીસના ધક્કે ચડી યુવતી
શહેરના એક પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને રૂપિયા પડાવી લઈ વિશ્વાસઘાતનો ભોગ બનેલ પીડિતા ફરિયાદ નોંધાવવા માટે તરસી રહી છે. દિવસો વીતી ગયા બાદ પણ શહેરનું…
Trishul News Gujarati News સુરતના પરણિત યુવકે યુવતીને લગ્નની લાલચે ભોગવી અને પડાવી લીધા લાખો રૂપિયા અને ઘરેણા- ફરિયાદ કરવા પોલીસના ધક્કે ચડી યુવતીસુરત પોલીસ બેડામાં હડકંપ: કામરેજના PI ઓમદેવ સિંહ જાડેજાને ફરજમાં બેદરકારી દાખવવા બદલ કર્યા સસ્પેન્ડ
Surat PI Suspended: સુરતના કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ટેટ નિજીલન્સની ટીમએ અહીં ચાલતા કેમિકલ ચોરીના કૌભાંડ પર દરોડો પાડયા બાદ જે…
Trishul News Gujarati News સુરત પોલીસ બેડામાં હડકંપ: કામરેજના PI ઓમદેવ સિંહ જાડેજાને ફરજમાં બેદરકારી દાખવવા બદલ કર્યા સસ્પેન્ડરાંદેર પોલીસની સરાહનીય કામગીરી: પોલીસ સ્ટેશનમાં આવી ગરીબ અરજદાર થઇ ગયો ખુશખુશાલ; જાણો સમગ્ર મામલો
Rander police showed humanity: સુરત રાંદેર પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. સાયકલ પર આઈસ્ક્રીમ ફેરી કરતા શ્રમજીવીને નવી સાયકલ અપાવી માનવતા ઉજાગર…
Trishul News Gujarati News રાંદેર પોલીસની સરાહનીય કામગીરી: પોલીસ સ્ટેશનમાં આવી ગરીબ અરજદાર થઇ ગયો ખુશખુશાલ; જાણો સમગ્ર મામલોસુરત કાપોદ્રા પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ લાખોની રકમ ફરિયાદીને પરત અપાવી
સુરત: સુરત પોલીસે ફરી એકવાર પ્રસંશનીય કામગીરી કરી સુરતવાસીના દિલ જીતી લીધા છે. સુરત પોલીસે ફરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી ફરીયાદીને પોતાના મુદ્દામાલ પરત…
Trishul News Gujarati News સુરત કાપોદ્રા પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ લાખોની રકમ ફરિયાદીને પરત અપાવીખોલવડમાં રૂપિયાની લેતી દેતીમાં થયેલી હત્યાના આરોપીને કામરેજ પોલીસે દબોચી લીધો
દિનેશ પટેલ: કામરેજ: ધરમ કરતા ધાડ પડી તે કહેવત કામરેજ તાલુકાના ખોલવડ ગામે સાચી પડી છે. રુપિયા 70000ની લેતી દેતીની લડાઈમાં 2 લોકો લડાઈ કરતા…
Trishul News Gujarati News ખોલવડમાં રૂપિયાની લેતી દેતીમાં થયેલી હત્યાના આરોપીને કામરેજ પોલીસે દબોચી લીધો20થી વધુ ગુનામાં નાસ્તા ફરતા બિશનોઈનો ગેંગના સાગરીતની સુરત પોલીસે કરી ધરપકડ, જાણો વિગતે
Surat News:સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા મળી છે.રાજ્યના અલગ અલગ શહેરમાંથી બોલેરો ચોરી કરી છેલ્લા 10 વર્ષમાં 20થી વધુ ગુનામાં(Surat News) નાસતા ફરતા બિશનોઈનો…
Trishul News Gujarati News 20થી વધુ ગુનામાં નાસ્તા ફરતા બિશનોઈનો ગેંગના સાગરીતની સુરત પોલીસે કરી ધરપકડ, જાણો વિગતેIPL શરુ થાય એ પહેલા સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સટોડીયો પકડાયો
IPL ની સીઝન નજીક આવી રહી છે અને સટોડિયા ઓ એક્ટીવ થાય એ પહેલા સુરત પોલીસ (Surat Utran Police) એક્ટીવ થઇ જતા ઉતરાણ પોલીસ ને…
Trishul News Gujarati News IPL શરુ થાય એ પહેલા સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સટોડીયો પકડાયોસુરતમાં માતાને અંતિમ પત્ર લખી મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત: સુસાઈડ નોટમાં જણાવ્યું મોતનું ધ્રુજાવી દેતું કારણ…
Surat Woman Constable: સુરતમાં એક મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરતા પોલીસ દોડતી થઈ ગઈ, મહિલા કોન્સ્ટેબલે(Surat Woman Constable) કે જેઓ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા…
Trishul News Gujarati News સુરતમાં માતાને અંતિમ પત્ર લખી મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત: સુસાઈડ નોટમાં જણાવ્યું મોતનું ધ્રુજાવી દેતું કારણ…એરપોર્ટ ડ્યુટી ફ્રીમાંથી લાવેલી દારૂની બોટલ વેચતો કરીયાણાનો વેપારી પકડાયો
વિદેશ પ્રવાસે જતા સુરતીઓ વિદેશથી ડ્યુટી ફ્રીમાંથી (Duty Free) બે લીટર દારુ લાવી શકતા હોય છે, જેને પોલીસ પણ નિયમાનુસાર લાવવા દેતી હોય છે, પરંતુ…
Trishul News Gujarati News એરપોર્ટ ડ્યુટી ફ્રીમાંથી લાવેલી દારૂની બોટલ વેચતો કરીયાણાનો વેપારી પકડાયોASI વાલજી હડીયાએ DGP અને ગૃહમંત્રીની “ગુડ પોલીસિંગ” ની વાતોના ધજાગરા કર્યા
Surat Police: સુરતમાં કાનૂન ભૂલનાર પોલીસ કર્મીને (Surat Police ASI Valji Hadiya) મેહુલ બોઘરા કાયદાનું ભાન કરાવવા જતા ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં મેહુલ…
Trishul News Gujarati News ASI વાલજી હડીયાએ DGP અને ગૃહમંત્રીની “ગુડ પોલીસિંગ” ની વાતોના ધજાગરા કર્યાસુરતમાં યુવકે યુવતીને ઘરે બોલાવી 10માં માળેથી નીચે ફેંકી દીધી- જુઓ હત્યાના LIVE CCTV ફૂટેજ
Young man killed a girl in Surat: સુરતમાં યુવતીની હત્યાના હચમચાવનાર સીસીટીવી સામે આવ્યા છે. ગતરોજ પ્રધાનમંત્રીના સુમન આવાસમાં રહેતા એક યુવકે યુવતીને ૧૦માં માળેથી…
Trishul News Gujarati News સુરતમાં યુવકે યુવતીને ઘરે બોલાવી 10માં માળેથી નીચે ફેંકી દીધી- જુઓ હત્યાના LIVE CCTV ફૂટેજ